Photos :સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ બાદ કૂપર હોસ્પિટલ પહોંચ્યા અસીમ રિયાઝ અને હિન્દુસ્તાની ભાઉ, જુઓ તસ્વીરો

Sidharth Shukla passes away : સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla Death) ના મૃત્યુ બાદથી, સોશિયલ મીડિયા ઘણા સ્ટાર્સ તેમના વિશે પોસ્ટ કરી રહ્યા છે, આ દરમિયાન અસીમ રિયાઝ (Asim Riaz), અશોક પંડિત (Ashok Pandit) અને હિન્દુસ્તાની ભાઉ (Hindustani Bhau) તેમના પરિવારને મળવા માટે મુંબઈની કૂપર હોસ્પિટલ પહોંચ્યા છે, જુઓ તેમની તસ્વીરો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 02, 2021 | 5:15 PM
ટીવીનાં જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નું નિધન થયું છે. અભિનેતાને મોડી રાત્રે હૃદયરોગનો હુમલો આવ્યો હતો, ત્યારબાદ સિદ્ધાર્થ શુક્લાને સવારે 9.25 વાગ્યે કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. જ્યાં હવે તેના નજીકના મિત્રો અશોક પંડિત (Ashok Pandit) , અસીમ રિયાઝ (Asim Riaz) અને હિન્દુસ્તાની ભાઉ (Hindustani Bhau) તેમના પરિવારને મળવા મુંબઈની કૂપર હોસ્પિટલ પહોંચ્યા છે.

1 / 8
અસિમ રિયાઝ (Asim Riaz)ને સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચાર સાંભળીને શોક લાગ્યો છે, ત્યારબાદ તે હવે કૂપર હોસ્પિટલ પહોંચ્યા છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસ 13 ની ટ્રોફી માટે અસીમ રિયાઝ અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે કઠિન સ્પર્ધા હતી.

2 / 8
અસીમ રિયાઝ સતત તેના ફોન પર મિત્રો સાથે સિદ્ધાર્થ શુક્લા વિશે વાત કરતા જોવા મળ્યા હતા.

3 / 8
અશોક પંડિત અહીં સૌથી પહેલા પહોંચ્યા છે, જ્યાં તેઓ હવે સિદ્ધાર્થના પરિવારને મળવા જઈ રહ્યા છે.

4 / 8
અશોક પંડિત, સિદ્ધાર્થ શુક્લા અને તેના પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે.

5 / 8
બિગ બોસ 13 માં સિદ્ધાર્થ શુક્લા સાથે જોવા મળેલા પ્રખ્યાત સ્પર્ધક હિન્દુસ્તાની ભાઉ પણ કૂપર હોસ્પિટલ પહોંચ્યા છે.

6 / 8
હિન્દુસ્તાની ભાઉએ અહીં પહોંચતા જ મીડિયા સાથે વાત કરવાની ના પાડી દીધી.

7 / 8
સિદ્ધાર્થ શુક્લનો ખાસ મિત્ર રાહુલ મહાજન (Rahul Mahajan) પણ કૂપર હોસ્પિટલ પહોંચ્યા હતા.

8 / 8
Follow Us:
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ

રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત

g clip-path="url(#clip0_868_265)">