Raksha Bandhan 2021: બોલિવૂડના 8 ફેમસ ભાઈ બહેનની જોડી, તસ્વીરો જોયા વગર તમે રહીં નહીં શકો

Raksha Bandhan 2021: આજે દેશભરમાં રક્ષાબંધનનો વિશેષ તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ ખાસ પ્રસંગે, તમને બોલિવૂડના રિયલ લાઈફ બહેન-ભાઈ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જુઓ આ સંપૂર્ણ યાદી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 3:01 PM
સલમાન ખાન તેની સૌથી નાની બહેન અર્પિતા ખાન શર્માને (Salman Khan - Arpita Khan Sharma) ખૂબ પ્રેમ કરે છે. અર્પિતાના લગ્ન ભાઈ સલમાને કરાવ્યા હતા. અર્પિતા ખાન શર્મા સલીમ ખાનની દત્તક પુત્રી છે.

1 / 8
ઋષિ કપૂર-નીતૂ કપૂરનો પુત્ર રણબીર અને રણધીર કપૂર-બબીતાની (Ranbir Kapoor - Kareena Kapoor Khan) પુત્રી કરીના કપૂર ખાને એકબીજા સાથે આનંદથી ભરેલું બાળપણ વિતાવ્યું છે. બંનેએ કરણ જોહરના ટોક શો 'કોફી વિથ કરણ'માં પણ સાથે ભાગ લીધો હતો

2 / 8
ઝોયા અને ફરહાન (Zoya Akhtar - Farhan Akhtar) પ્રખ્યાત લેખક જાવેદ અખ્તર અને હની ઈરાનીના બાળકો છે. ઝોયાએ 'ઝિંદગી ના મિલેગી દોબારા', 'દિલ ધડકને દો' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે જ્યારે દિગ્દર્શક, નિર્માતા, અભિનેતા અને ગાયક ફરહાન 'ભાગ મિલ્ખા ભાગ' માં મિલ્ખા સિંહની આઇકોનિક ભૂમિકા માટે જાણીતા છે.

3 / 8
નિર્માતા બોની કપૂર અને દિવંગત મોના શૌરી કપૂરના પુત્ર અર્જુન કપૂર છે. સોનમ કપૂર આહુજા અનિલ કપૂર અને સુનીતા કપૂરની પુત્રી છે. અર્જુન અને સોનમ (Arjun Kapoor-Sonam Kapoor) એક સુંદર બોન્ડ શેર કરે છે.

4 / 8
પટૌડીના નવાબ સૈફ અલી ખાન સોહા અલી ખાનના (Saif Ali Khan - Soha Ali Khan) મોટા ભાઈ છે. પ્રખ્યાત ક્રિકેટર મન્સૂર અલી ખાન પટૌડી અને પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોરના આ બંને સંતાન છે.

5 / 8
શ્વેતા બચ્ચન જુનિયર બચ્ચનની બહેન છે. શ્વેતાના લગ્ન ઉદ્યોગપતિ નિખિલ નંદા સાથે થયા છે. અભિષેક અને શ્વેતા બચ્ચન (Abhishek Bachchan - Shweta Nanda) નંદા એકબીજાના સારા મિત્ર પણ છે.

6 / 8
સાજીદ ખાન અને ફરાહ ખાન (Sajid Khan - Farah Khan) એક ફિલ્મ નિર્દેશક અને નિર્માતા હોવા સાથે ભાઈ -બહેન છે. તેમણે 'હાઉસફુલ', 'હમશકલ્સ' વગેરે ફિલ્મોનું નિર્દેશન કર્યું છે જ્યારે ફરાહ ખાને 'મેં હૂં ના', 'હેપ્પી ન્યૂ યર' વગેરે જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

7 / 8
'ગેંગ્સ ઓફ વાસેપુર' ફેમ અભિનેત્રી હુમા કુરેશી સાકિબ સલીમની (Huma Qureshi-Saqib Saleem) બહેન છે, જેમણે 'મુજસે ફ્રેન્ડશીપ કરોગે' થી અભિનયની શરૂઆત કરી હતી. બંને દિલ્હીના છે.

8 / 8
Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ

g clip-path="url(#clip0_868_265)">