Happy Birthday Pooja Hegde : બોલીવૂડમાં પ્રથમ ફિલ્મ ધોવાઇ જવાથી તૂટી ગઇ હતી એક્ટ્રેસ, જાણો પુજા સાથે જોડાયેલી રસપ્રદ વાતો

ટોલીવુડમાં ઘણી ફિલ્મો કરી ચુકેલી પૂજા હેગડેએ 2016 માં ફિલ્મ મોહેંજોદરોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2021 | 9:59 AM
અભિનેત્રી પૂજા હેગડેએ પોતાના ગ્લેમર સાથે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. હવે પૂજા હેગડેએ ગ્લેમર અને અભિનયથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. આજે પૂજા હેગડેનો 31 મો જન્મદિવસ છે  (Pooja Hegde 31st Birthday).પૂજાના જન્મદિવસ નિમિત્તે આજે તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ હકીકતો વિશે વાત કરીએ.

1 / 6
2010 માં યોજાયેલી મિસ યુનિવર્સ ઇન્ડિયા સ્પર્ધામાં પૂજા હેગડે સેકન્ડ રનર અપ રહી હતી.

2 / 6
આ પછી પૂજાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત ટોલીવુડથી કરી. અહીં તેણે 2012 માં સુપરહીટ ફિલ્મ મુગામુડીથી શરૂઆત કરી હતી, જેનું દિગ્દર્શક મિસ્કીન દ્વારા કરવામાં આવ્યું હતું.

3 / 6
ટોલીવુડમાં ઘણી ફિલ્મો કરી ચુકેલી પૂજા હેગડેએ 2016 માં ફિલ્મ મોહેંજોદરોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી.

ટોલીવુડમાં ઘણી ફિલ્મો કરી ચુકેલી પૂજા હેગડેએ 2016 માં ફિલ્મ મોહેંજોદરોથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જો કે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ધોવાઇ ગઇ હતી.

4 / 6
બધાને લાગે છે કે આશુતોષ ગોવારીકરને આ ફિલ્મ માટે પૂજા હેગડે ગમી હતી, પરંતુ એવું નથી. આશુતોષની પત્નીએ એક જાહેરાતમાં પૂજાને જોઈ હતી અને પછી તેણે તેના પતિને તેના નામની ભલામણ કરી હતી.

5 / 6
આ ફિલ્મ પછી, તેના સહ-કલાકાર ઋત્વિક રોશન સાથે તેના અફેરના સમાચારો આવવા લાગ્યા હતા. જો કે, પૂજાએ આ અહેવાલોને માત્ર અફવા ગણાવી હતી.

6 / 6

Latest News Updates

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી

અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને

ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ

પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ

g clip-path="url(#clip0_868_265)">