Gujarati NewsEntertainmentDiwali 2021: This Diwali will be deserted for these 8 celeb families, the family members have lost the pieces of liver
Diwali 2021: આ 8 સેલેબ્સ પરિવાર માટે સુની રહેશે દિવાળીની ઉજવણી, જુઓ કોણ છે સામેલ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરે છે. જો કે, આ વખતે ઘણા એવા સેલેબ્સ પરિવારો છે જેમના માટે આ દિવાળી સુની રહેવાની છે.
દિવાળી એ ભારતનો સૌથી મોટો તહેવાર છે. દરેક વ્યક્તિ તેને ધામધૂમથી ઉજવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો પણ ધામધૂમથી દિવાળીની ઉજવણી કરે છે. જો કે, આ વખતે ઘણા એવા સેલેબ્સ પરિવારો છે જેમના માટે આ દિવાળી સુની રહેવાની છે. આ પરિવારોએ એક યા બીજા કારણોસર તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે.