Photos: NCB ઓફિસ પહોંચી Ananya Panday, પિતા ચંકી પણ સાથે દેખાયા

તમને જણાવી દઈએ કે શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં મુંબઈમાં ક્રૂઝ પરથી ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન આ કેસમાં 3 ઓક્ટોબરથી જેલમાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 6:27 PM
NCB એ આજે ​​બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) ના ઘરે દરોડો પાડ્યા છે. આ દરોડા બાદ હવે NCB ઓફિસે અનન્યા પાંડે પૂછપરછ માટે પહોંચી છે.

1 / 6
તમને જણાવી દઈએ કે NCB ના અધિકારીઓ ડ્રગ્સ કેસની પૂછપરછ માટે આજે અનન્યાના ઘરે પહોંચ્યા હતા.

2 / 6
એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાન કેસમાં અનન્યા પર સકંજો કસવામાં આવ્યો છે.

3 / 6
એનસીબીએ અનન્યાના ફોન અને લેપટોપ વગેરેને કબજે લીધા છે.

4 / 6
હવે આજે અનન્યાના પિતા ચંકી પાંડેની સાથે એનસીબીની ઓફિસ પહોંચી છે. આ દરમિયાન તે સફેદ પોશાકમાં જોવા મળી હતી.

5 / 6
આવી સ્થિતિમાં જોવાનું રહેશે કે એનસીબી અનન્યા સામે પગલાં લે છે કે નહીં.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">