Gujarati News » Entertainment » Bollywood » | Karthik Aryan eats Chinese food at a roadside food corner with his friend, see these viral photos
કાર્તિક આર્યને તેના મિત્ર સાથે રોડ સાઈડ ફૂડ કોર્નર પર ખાધુ ચાઈનીઝ ફૂડ, જુઓ આ વાયરલ Photos
અભિનેતા કાર્તિક આર્યન (Kartik Aaryan) હાલમાં બોલિવૂડના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંનો એક છે પરંતુ તેમણે રસ્તાની બાજુના ફૂડ કોર્નર પર તેમના મિત્ર સાથે ચાઈનીઝ ફૂડની મજા લેવા માટે સમય કાઢ્યો.