AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday બાદ પતિ ઝૈદ સાથે ફરવા નીકળી ગૌહર ખાન, એરપોર્ટ પર બતાવ્યો સ્વેગ

ગૌહર ખાને તેના અભિનયની ચાહકો પર ઘણી છાપ છોડી છે. અભિનેત્રીના ચાહકો તેની એક ઝલક જોવા માટે આતુર છે. તાજેતરમાં ગૌહર પતિ ઝૈદ દરબાર સાથે જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 6:38 PM
Share
અભિનેત્રી ગૌહર ખાને 23 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ગૌહર ખાન 38 વર્ષની થઈ ગઈ છે અને પોતાની શૈલીનો જાદુ ઘણા બધા ચાહકો પર ચલાવી રહી છે.

1 / 6
ગૌહર હાલ હવે જન્મદિવસના બીજા દિવસે પતિ ઝૈદ દરબાર સાથે એરપોર્ટ પર દેખાઈ છે.

2 / 6
ગૌહર આ સમય દરમિયાન ઓરેન્જ કલરના શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી.

3 / 6
આ દરમિયાન, ચાહકોને બંનેની ખૂબ સ્ટાઇલિશ શૈલી જોવા મળી છે.

4 / 6
ગૌહર અને ઝૈદના આ ફોટોઝ ચાહકોમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

5 / 6
અભિનેત્રીએ થોડા સમય પહેલા જૈદ દરબાર સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

6 / 6
Follow Us
માંગરોળમાં 22 ઈંચ વરસાદ ખાબકી જતા લોકોના ઘરોમાં ઘુસ્યા પાાણી-જુઓ Video

માંગરોળ પંથકમાં આભ ફાટતાં મુશ્કેલી, તંત્ર દ્વારા કામગીરી શરૂ

સુત્રાપાડામાં દોરડા બાંધી બાળકોને શાળાએ મૂકવા જતા વાલીઓ !

ગુજરાતના જળાશયોમાં પાણીની 'ભારે આવક', આ મુખ્ય ડેમ Alert પર

માળિયા હાટીમાં વરસાદનો કહેર ! પાણીના પ્રવાહમાં ફસાઈ ST બસ

સુરતમાં રહેણાંક મકાનમાં ચાલતું જુગારધામ ઝડપાયું, જુઓ વીડિયો

નવસારીમાં જળબંબાકારની સ્થિતિ ! 42 જેટલા રસ્તા કરાયા બંધ, જુઓ-Video

Morbi Breaking News: મોરબી ખેડૂતોનું આંદોલન 17મા દિવસે પણ યથાવત

રાજકોટના લાઠ ગામમાં બે કલાકમાં 7 ઈંચ વરસાદ, ગામ સંપર્કવિહોણું

દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ભુક્કા બોલાવશે

g clip-path="url(#clip0_868_265)">