IPL દરમિયાન ક્રિકેટર જોસ બટલરે કર્યું આવું કામ, જોઈને યાદ આવશે અનિલ કપૂરની ‘નાયક’નો સીન

2001માં રિલીઝ થયેલી અનિલ કપૂરની 'નાયક' ઘણી લોકપ્રિય બની હતી. આજે પણ આ ફિલ્મ તેમની બેસ્ટ ફિલ્મોમાંની એક ગણાય છે. હવે IPLની વચ્ચે ક્રિકેટર જોસ બટલરે આ ફિલ્મનો એક સીન રિક્રિએટ કર્યો છે. આ ફની વીડિયો ઇન્ટરનેટ પર લોકપ્રિય છે. અનિલ કપૂરે પોતે આ ક્લિપને બધા સાથે શેર કરીને પ્રતિક્રિયા આપી છે.

IPL દરમિયાન ક્રિકેટર જોસ બટલરે કર્યું આવું કામ, જોઈને યાદ આવશે અનિલ કપૂરની 'નાયક'નો સીન
Jos Buttler created a funny scene
Follow Us:
| Updated on: Apr 08, 2024 | 8:50 AM

2001માં રિલીઝ થયેલી અનિલ કપૂરની ‘નાયક’ તેની લોકપ્રિય ફિલ્મોમાંની એક છે. એક તરફ IPLનો લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ક્રિકેટર જોસ બટલરે અનિલ કપૂરની ફિલ્મનો એક સીન રિક્રિએટ કર્યો છે. તેની આ ક્લિપ ઈન્ટરનેટ પર વાયરલ થઈ છે. અનિલ કપૂરે પોતે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. આ ફની વીડિયો પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

તમને આ સીન હશે યાદ

જો તમે અનિલ કપૂરની ‘નાયક’ જોઈ હશે, તો તમને તે સીન યાદ હશે. જેમાં પરેશ રાવલે અનિલ કપૂરને રાજકારણમાં આવવાનું કહ્યું હતું. તેની આસપાસ હજારો લોકોની ભીડ છે. આ ભીડ બતાવતા પરેશ રાવલ કહે છે કે આ કોઈ ભાડાની ભીડ નથી.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

(Credit Source : @mufaddal_vohra)

‘નાયક’નું આઇકોનિક દ્રશ્ય ફરીથી બનાવાયું

‘નાયક’ના આ આઇકોનિક સીનને ક્રિકેટર જોસ બટલરે ફની ટ્વિસ્ટ આપ્યો છે. આ અંગે અનિલ કપૂરની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે ફાયર ઈમોજી સાથે આ વીડિયો ક્લિપ શેર કરી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ જોસ બટલરને એ જ રીતે પ્રેરિત કરી રહ્યો છે જે રીતે પરેશ રાવલે અનિલ કપૂરને એક દિવસ માટે CM બનવા માટે કર્યો હતો. આ વીડિયોમાં ફિલ્મ ‘નાયક’ના બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ફિલ્મ ‘નાયક’ વિશે

‘નાયક’ને એસ. શંકરે દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં અનિલ કપૂરની સાથે અમરીશ પુરી, પરેશ રાવલ, રાની મુખર્જી, જોની લીવર મહત્વની ભૂમિકામાં હતા. હાલમાં જ અનિલ કપૂર ‘એનિમલ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. આ સિવાય અનિલ ‘ફાઇટર’માં પણ જોવા મળ્યો હતો. આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. આ ફિલ્મમાં અભિનેતાએ એરફોર્સ ઓફિસરની ભૂમિકા ભજવી હતી.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">