પિંક લહેંગામાં જોવા મળી સારા અલી ખાનની કિલર સ્ટાઈલ, ફેન્સ થયા ક્રેઝી

સારા અલી ખાન તેના ઘણા પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. તે અવારનવાર તેના સુંદર ફોટા અને વીડિયો તેના ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં સારાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે.

| Updated on: Feb 17, 2024 | 5:53 PM
આ તસવીરોમાં એકટ્રેસ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે. તેની સ્ટાઈલ અને અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ પણ કોમેન્ટમાં તેના ખૂબ વખાણ કરી રહ્યા છે. (Image: Instagram)

1 / 5
સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી અને બોલિવુડની ટોપ એકટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ફેન્સ એકટ્રેસની આ આકર્ષક સ્ટાઈલની પ્રશંસા કરી રહ્યા છે. (Image: Instagram)

2 / 5
ફોટામાં સારા અલી ખાન પિંક કલરના લહેંગામાં જોવા મળી રહી છે. સારા અલી અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ સાથે તેના ટ્રેડિશનલ લુકમાં ફોટો શેર કરતી રહે છે. એક્ટ્રેસ આ તસવીરમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)

3 / 5
શેર કરેલા ફોટામાં સારા અલી પિંક લહેંગા અને બોલ્ડ મેકઅપ કૈરી કરેલી જોવા મળી રહી છે. સારાએ તેના વાળનો બનમાં બનાવ્યો છે અને તેને ગળામાં હેવી હાર પણ પહેર્યો છે. સારાના હાથ પર મહેંદી પણ દેખાય છે. (Image: Instagram)

4 / 5
સારા અલી ખાનનો આ ટ્રેડિશનલ લુક તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસ અલગ અલગ પોઝ આપતી જોવા મળે છે. સારા આ ફોટોમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. (Image: Instagram)

5 / 5

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">