Happy Birthday: પહેલા હોટલમાં કામ કરતી હતી વાણી કપૂર, ખુબ સ્ટ્રગલ કરીને ફિલ્મોમાં આવી છે અભિનેત્રી

વાણી કપૂરે (Vaani kapoor) ભલે અત્યાર સુધી ઓછી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ ઘણી જબરદસ્ત છે. ચાહકો વાણીની સુંદરતા પાછળ પાગલ છે. 23 ઓગસ્ટે વાણીનો જન્મદિન (Vaani kapoor Birthday) છે. ચાલો જાણીએ વાણી વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 8:20 AM
23 ઓગસ્ટે વાણીનો જન્મદિન છે. ખુબ ઓછી ફિલ્મોમાં જોવા મળી હોવા છતાં અભિનેત્રીને લાખો ફેન્સ છે. અત્યારે વાણી બેલ બોટમમાં જોવા મળી છે. ચાલો જાણીએ વાણી વિશે.

1 / 6
વાણી કપૂરે ફિલ્મ શુદ્ધ દેશી રોમાન્સથી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વાણી ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત અને પરિણીતી ચોપરા ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા. ભલે વાણીની આ પહેલી ફિલ્મ હતી. પરંતુ ફિલ્મમાં 2 સ્ટાર હોવા છતાં, વાણીને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો.

2 / 6
પહેલી જ ફિલ્મમાં ધમાલ મચાવ્યા બાદ વાણીએ બોલિવૂડમાંથી બ્રેક લીધો અને પછી તેણે એક તમિલ ફિલ્મમાં કામ કર્યું. આ પછી વાણીએ ફિલ્મ બેફિક્રે દ્વારા બોલિવૂડમાં પુનરાગમન કર્યું.

3 / 6
તમને જણાવી દઈએ કે વાણીએ બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરતા પહેલા હોટલોમાં પણ કામ કર્યું છે. ખરેખર, વાણીએ ટૂરિઝમમાં સ્નાતક કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે હોટલમાં ઇન્ટર્નશિપ કરવાનું શરૂ કર્યું. આ પછી વાણીએ મોડેલિંગમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી.

4 / 6
પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કરતા વાણીએ જણાવ્યું હતું કે તેણે 18-19 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યું હતું અને તે પોતાના ખર્ચો પોતે જ ઉઠાવી લે છે. તેણે ક્યારેય તેના માતાપિતા પાસેથી પૈસાની માંગ કરી ન હતી.

5 / 6
વાણી પાસે હવે ઘણા પ્રોજેક્ટ છે. તે ટૂંક સમયમાં બેલ બોટમ પછી શમશેરા અને ચંડીગઢ કરે આશિકીમાં જોવા મળશે.

6 / 6
Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ

g clip-path="url(#clip0_868_265)">