કારણ કે અમારા સમાચાર સારા અને સાચા છે, તેથી જ TV9 Gujarati ડિજિટલ મીડિયામાં નંબર 1 છે. વાત જ્યારે ગુજરાતના નાના શહેરોની હોય કે મોટા શહેરોની કે પછી વાત ગાંધીનગરની હોય કે દિલ્હીમાં સત્તાના રાજકારણની, વાત ભલે રમત-ગમતની હોય કે ખેલાડીઓની, વાત હોય ગુજરાતની કે ગુજરાતી ગૌરવની, વાત હોય લોકલ કે પછી ગ્લોબલ, દરેક પ્રકારના સાચા અને સારા સમાચાર માત્ર TV9 Gujarati.com પર જ મળશે. નોકરીની ભરતીથી લઈને ખેતી પાકના બજાર ભાવ સુધી, જ્યોતિષથી લઈને કામની વાત સુધી, યુવાનોથી લઈને વૃદ્ધ સુધી, બાળકોથી લઈને મહિલાઓ સુધી, દરેક વર્ગના લોકો માટે સમાચારોનો ભંડાર છે.
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, કાર ચાલકે વાલ્વ તોડી નાખતા સર્જાઈ મોટી સમસ્યા- Video
આજવા નિમેટા વચ્ચે ચંપાલીયપુરા પાસે ફીડરનો વાલ્વ તૂટતા હવે પીવાનું પાણી નહી મળી શકે . મળતી માહિતી મુજબ કારચાલકે વાલ્વ તોડી નાંખતા વડોદરાના લોકોને પીવાનું પાણી નહિ મળી શકે. ત્યારે હવે પુરવઠા વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 22, 2024
- 8:32 pm
રામ રહીમનો પરિવાર લંડનમાં સ્થાયી, હવે હનીપ્રીત સંભાળે છે તમામ કામ, જાણો સચ્ચા સૌદાના ચીફ વીશે તમામ માહિતી
બળાત્કાર અને હત્યાના કેસમાં હરિયાણાની સુનારિયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમ અને તેની શિષ્ય હનીપ્રીત સિંહ ફરી એકવાર ચર્ચામાં છે. ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહ, જે બે મહિલા શિષ્યો પર બળાત્કાર અને હત્યાના કેસમાં 20 વર્ષની જેલની સજા કાપી રહ્યો છે, તે ફરી એકવાર જેલમાંથી બહાર આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jan 28, 2025
- 10:46 am
Mexico Breaking News : મેક્સિકોમાં પ્રાર્થના દરમિયાન ચર્ચની છત પડી, 11ના મોત, 60 ઘાયલ
મેક્સિકોના ઉત્તરીય અખાતમાં સ્યૂદાદ મૈડેરોમાં પ્રાથના દરમિયાન રોમન કેથોલિક ચર્ચની છત તૂટી પડતાં અગિયાર લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. તમુલિપાસ રાજ્ય સુરક્ષા પ્રવક્તાના કાર્યાલયે માહિતી આપી હતી કે આ અકસ્માતમાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે છત પડી ત્યારે લગભગ 100 લોકો ચર્ચની અંદર હતા.
- TV9 Gujarati
- Updated on: Oct 3, 2023
- 6:46 am
Breaking News: સંસદના વિશેષ સત્રમાં મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, 20 સપ્ટેમ્બરે લોકસભામાં મહિલા અનામત બિલ થશે રજૂ
મહિલા અનામત બિલ હવે લોકસભામાં રજૂ કરવામાં આવશે. નવા બિલની જોગવાઈઓ અનુસાર મહિલાઓને 33% અનામત આપવામાં આવશે. સરકારના એજન્ડામાં આને સામેલ કરવામાં આવ્યું છે એટલું જ નહીં, વિપક્ષ પણ મહિલા અનામતનો મુદ્દો ઉઠાવી રહ્યો છે. કોંગ્રેસના નેતા પવન ખેડા અને અન્ય ઘણા વિપક્ષી નેતાઓએ રવિવારે કહ્યું હતું કે સંસદના આ સત્રમાં મહિલા અનામત બિલ પસાર થવું જોઈએ.
- TV9 Gujarati
- Updated on: Sep 18, 2023
- 10:42 pm
Breaking news: સુપ્રીમ કોર્ટમાંથી પણ આસારામને નથી મળી રાહત, જામીન અરજી ફગાવી
breaking news: પોતાની જામીન અરજીમાં આસારામે દલીલ કરી છે કે તે છેલ્લા 9 વર્ષથી જેલમાં છે. તેનું કહેવું છે કે તેની ઉંમર 80 વર્ષથી વધુ છે અને તે ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે. આંકડા દર્શાવે છે કે આસારામે ઓછામાં ઓછી 15 વખત કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.
- TV9 Gujarati
- Updated on: Sep 12, 2023
- 3:09 pm
Breaking news: મુકેશ અંબાણીએ વેચી નાખ્યું ઘર, જાણો કેટલી મળી કિંમત!
Breaking news: મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા વિશ્વના સૌથી મોંઘા ઘરોમાંથી એક છે, જેની કિંમત 15,000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘર 27 માળનું છે અને તેનો વિસ્તાર 4,532 ચોરસ મીટર છે.
- TV9 Gujarati
- Updated on: Aug 9, 2023
- 12:51 pm
Breaking news : મોદી અટક મામલે સુપ્રિમ કોર્ટમાં રાહુલ ગાંધીનું સોગંદનામું, કહ્યું ‘માફી નહીં માંગુ’
રાહુલ ગાંધીએ 2019ના માનહાનિ કેસમાં દોષિત રહેવાની તેમની અરજી પર પૂર્ણેશ મોદીના જવાબ પર એફિડેવિટ ફાઇલ કરી.
- TV9 Gujarati
- Updated on: Aug 2, 2023
- 7:16 pm
Breaking news : PM મોદીએ પ્રગતિ મેદાન ખાતે નવા ITPO સંકુલ ‘ભારત મંડપમ’નું કર્યું ઉદ્ઘાટન
Breaking news : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ITPO પ્રગતિ મેદાનનું ઉદ્ઘાટન કર્યું છે. તેને ભારત મંડપમ નામ આપવામાં આવ્યું હતું. પ્રગતિ મેદાનનું ITPO ફરીથી 123 એકરમાં સંપૂર્ણ રીતે વિકસિત થયું છે
- TV9 Gujarati
- Updated on: Jul 26, 2023
- 8:12 pm