પત્રકારત્વના ક્ષેત્રમાં બે દાયકાથી પણ વધુનો અનુભવ ધરાવતા નીરૂ ઝિંઝુવાડીયા-આડેસરા
TV9 ગુજરાતી ન્યુઝના ડિજિટલ વિભાગના એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કાર્યરત છે. રાજકારણ, અર્થતંત્ર, ક્રાઈમ, શિક્ષણ, મનોરંજન જેવા ક્ષેત્રોમાં કવરેજ કરવાનો અનુભવ ધરાવે છે. મનોરંજન ક્ષેત્રે અનેક પ્રોજેક્ટસ પર સફળતાપૂર્વક કામ કરી પોતાની વિશેષ ઓળખ ઉભી કરનાર મલ્ટી લિંગ્વલ જર્નલિસ્ટ છે. પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કામ કરવાનો અનુભવ ધરાવતા નીરૂનું ગુજરાતી, બંગાળી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં કામ કરવામા ખાસ યોગદાન રહ્યું છે. પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય કક્ષાની ન્યુઝ ચેનલ્સમાં કામ કરી ચૂકેલા નીરૂએ અમેરિકન સરકારના ઇન્ટરનેશનલ વિઝીટર્સ લીડરશીપ પ્રોગ્રામ અંતર્ગત IVLP ફેલો તરીકે મહત્વની ભૂમિકા અદા કરી છે.
Navsari : વિજય મુહૂર્ત નિકળી જતા સી આર પાટીલે ના ભર્યું ઉમેદવારી ફોર્મ, જુઓ Video
નવસારી બેઠકમાં સુરતની ચાર અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા હતા અને ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન વિજય મુહૂર્ત નિકળી જતા સીઆર પાટીલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા.
- Neeru Zinzuwadia Adesara
- Updated on: Apr 18, 2024
- 3:32 pm