AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaushikkumar chavda

Kaushikkumar chavda

Author - TV9 Gujarati

kaushik.chavda@tv9.com
શું વધુ પડતું પ્રોટીન સપ્લિમેન્ટેશન શરીરને નુકસાન પહોંચાડી શકે છે?  જાણો વધુ પ્રોટીન લેવાથી શું નુકસાન થઈ શકે?

શું વધુ પડતું પ્રોટીન સપ્લિમેન્ટેશન શરીરને નુકસાન પહોંચાડી શકે છે? જાણો વધુ પ્રોટીન લેવાથી શું નુકસાન થઈ શકે?

આજકાલ, પ્રોટીન સપ્લિમેન્ટ્સ વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે, અને ફિટનેસ ઉત્સાહીઓ તેનું સેવન વધુને વધુ કરી રહ્યા છે. તેથી, એ સમજવું મહત્વપૂર્ણ છે કે શું વધુ પડતું પ્રોટીન સપ્લિમેન્ટેશન શરીરને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ નિષ્ણાત પાસેથી.

ઉનાળામાં પણ શાકભાજી લાંબા સમય સુધી તાજી રહેશે, તેમને સંગ્રહિત કરવાની યોગ્ય રીત જાણો

ઉનાળામાં પણ શાકભાજી લાંબા સમય સુધી તાજી રહેશે, તેમને સંગ્રહિત કરવાની યોગ્ય રીત જાણો

શાકભાજીનો ઉપયોગ દરરોજ કોઈને કોઈ વાનગીમાં થતો હોય છે. જો કે, તે ફક્ત એક કે બે દિવસ પછી બગડવા લાગે છે, જેનું સૌથી મોટું કારણ અયોગ્ય સંગ્રહ છે. ચાલો તમને જણાવીએ કે શાકભાજીને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેમનો સંગ્રહ કેવી રીતે કરવો

Breaking News: શું ઈઝરાયેલનો આગામી ટાર્ગેટ હવે પાકિસ્તાન હશે? ઈરાનમાં તણાવ વચ્ચે પાકિસ્તાનની વધી ચિંતા

Breaking News: શું ઈઝરાયેલનો આગામી ટાર્ગેટ હવે પાકિસ્તાન હશે? ઈરાનમાં તણાવ વચ્ચે પાકિસ્તાનની વધી ચિંતા

ઇઝરાયલે અનેક વખત પાકિસ્તાનની વધતી લશ્કરી ક્ષમતાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને પાકિસ્તાન વિશ્વનું એકમાત્ર ઇસ્લામિક દેશ છે જેની પાસે પરમાણુ હથિયાર છે, અને ઇઝરાયલ લાંબા સમયથી વ્યૂહાત્મક ચિંતામાં છે.

ચૈત્ર નવરાત્રી 2026 : નવરાત્રી દરમિયાન કઈ દેવીને કયું ફૂલ ચઢાવવું જોઈએ ? માં દુર્ગાના ભક્તોની લાવશે સુખાકારી

ચૈત્ર નવરાત્રી 2026 : નવરાત્રી દરમિયાન કઈ દેવીને કયું ફૂલ ચઢાવવું જોઈએ ? માં દુર્ગાના ભક્તોની લાવશે સુખાકારી

ચૈત્ર નવરાત્રીએ હિંદુઓનો ધાર્મિક તહેવાર છે, સંસ્કૃત ભાષામાં "નવરાત્રી" નો અર્થ "નવરાત્રીઓનો સમૂહ" એવો થાય છે, નવરાત્રી દરમિયાન, દેવીઓને તેમના મનપસંદ પ્રસાદ અને ફૂલો ચઢાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દરેક દેવીને તેમના મનપસંદ ફૂલો ચઢાવવાથી તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તોની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. તો ચાલો જોઈએ કે નવ દેવીઓને કયા ફૂલો ચઢાવવા જોઈએ.

ગરમીમાં આ શાકભાજી જરૂર ખાઓ, પોષક તત્વો સાથે શરીરમાં પાણીની ઉણપ પણ પૂરી થશે

ગરમીમાં આ શાકભાજી જરૂર ખાઓ, પોષક તત્વો સાથે શરીરમાં પાણીની ઉણપ પણ પૂરી થશે

ગરમી આવી ગઈ છે, આ ગરમીમાં શરીરને અનુકૂળ બનાવવા માટે આહાર સંતુલિત રાખવો ખૂબ જરૂરી છે. તેના માટે સૌથી સારો રસ્તો એ છે કે તમે તમારા આહારમાં સીઝનલ ફળ અને શાકભાજીનો સમાવેશ કરો. આ લેખમાં એવી શાકભાજી વિશે જાણીએ જે પોષક તત્ત્વોથી ભરપૂર હોવા ઉપરાંત શરીરમાં પાણીની ઉણપ પૂરી કરવામાં મદદ કરે છે. તેથી ગરમીના સમયમાં તેને ખાસ કરીને ખાવા જોઈએ.

શું ખાટા ઓડકાર આવવા પેટના અલ્સરનું લક્ષણ છે? નિષ્ણાત પાસેથી જાણો

શું ખાટા ઓડકાર આવવા પેટના અલ્સરનું લક્ષણ છે? નિષ્ણાત પાસેથી જાણો

ઘણા લોકોને વારંવાર ખાટા ઓડકાર આવવાની સમસ્યા રહેતી હોય છે. ઘણીવાર લોકો તેને સામાન્ય ગેસ અથવા અજીર્ણ સમજીને અવગણતા હોય છે, પરંતુ સતત આવતા ખાટા ઓડકાર ક્યારેક પેટ સાથે જોડાયેલી ગંભીર સમસ્યાનું કારણ પણ હોઈ શકે છે. ખાસ કરીને પેટમાં અલ્સર હોવાની સ્થિતિમાં આવા લક્ષણો જોવા મળી શકે છે. આ વિષયમાં નિષ્ણાત શું કહે છે તે જાણીએ.

Breaking News:  ઈરાન અમેરિકા યુદ્ધથી પીવાના પાણીની બોટલોનો વ્યવસાય થશે પ્રભાવિત- આ છે કારણ

Breaking News:  ઈરાન અમેરિકા યુદ્ધથી પીવાના પાણીની બોટલોનો વ્યવસાય થશે પ્રભાવિત- આ છે કારણ

ઉનાળો આવી ગયો છે. પરિણામે, ભારતીય રેલ્વે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો, બસ સ્ટેશનો અને પાનની દુકાનો સહિત અન્ય સ્થળોએ પાણીની બોટલની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે, ઈરાન અને યુએસ-ઇઝરાયલ વચ્ચેના વર્તમાન યુદ્ધના કારણે કિંમતોમાં વધારો થવાની શક્યતા છે. ચાલો આ પાછળનું વાસ્તવિક કારણ જાણીએ.

Breaking News : મ્યુચ્યુઅલ ફંડથી કરવી છે મોટી કમાણી? રોકાણ પહેલાં જાણો મહત્વપૂર્ણ વાતો

Breaking News : મ્યુચ્યુઅલ ફંડથી કરવી છે મોટી કમાણી? રોકાણ પહેલાં જાણો મહત્વપૂર્ણ વાતો

આજના સમયમાં પોતાની મહેનતની કમાણી યોગ્ય જગ્યાએ રોકાણ કરવું દરેક માટે મોટો પડકાર બની ગયું છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના પૈસા ઝડપ થી વધે અને મોંઘવારી સામે ટકી શકે. આવી સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે એક લોકપ્રિય વિકલ્પ બની રહ્યો છે.

બાળકોમાં પ્રોટીનની ઉણપ ખુબ જ જોખમરૂપ, લક્ષણો દેખાય તો તરત કરો આ કામ

બાળકોમાં પ્રોટીનની ઉણપ ખુબ જ જોખમરૂપ, લક્ષણો દેખાય તો તરત કરો આ કામ

બાળકોમાં પ્રોટીનની ઉણપની હોવાથી તેમના શારીરિક વિકાસ પર અસર પડી શકે છે. મસલ્સ નબળા પડવા, વજન અને ઊંચાઈ યોગ્ય રીતે ન વધવી, વારંવાર બીમાર પડવું, થાક લાગવો અને વાળ પડવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. તેથી બાળકોના રોજિંદા ખોરાકમાં પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો ખૂબ જરૂરી છે.

Breaking News: અફવા ફેલાવનારાઓ પર રાખો કડક નજર, PM મોદીએ મંત્રીઓને આપી ચેતવણી

Breaking News: અફવા ફેલાવનારાઓ પર રાખો કડક નજર, PM મોદીએ મંત્રીઓને આપી ચેતવણી

LPG સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. આ સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીઓને સૂચના આપી છે કે લોકોમાં ભય અને ગેરસમજ ફેલાવનાર તત્વો પર નજર રાખવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સંભવિત સંકટ સામે ભારતની તૈયારીઓ મજબૂત છે.

Breaking News: શું છે ટાઈમ-રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ? જે ડાયાબિટીસમાં છે મદદરૂપ

Breaking News: શું છે ટાઈમ-રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ? જે ડાયાબિટીસમાં છે મદદરૂપ

વજન ઘટાડવા માટે લોકો અલગ-અલગ નુસખા અજમાવે છે. કેટલાક લોકો એક્સરસાઇઝ, દવાઓ અથવા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ અપનાવે છે. તેવી જ રીતે એક બીજી પદ્ધતિ છે જેને મેડિકલ ભાષામાં ટાઈમ-રિસ્ટ્રિક્ટેડ ઈટિંગ (Time-Restricted Eating) કહેવામાં આવે છે.

રાષ્ટ્રગાન ગાવાનો ઈનકાર કરનાર પાંચ ઈરાની મહિલા ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાએ આપ્યો આશ્રય

રાષ્ટ્રગાન ગાવાનો ઈનકાર કરનાર પાંચ ઈરાની મહિલા ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાએ આપ્યો આશ્રય

ઈરાનનું રાષ્ટ્રગાન ગાવાનો ઈનકાર કરનાર પાંચ ઈરાની ફૂટબોલ મહિલા ખેલાડીઓને ઓસ્ટ્રેલિયામાં આશ્રય આપવામાં આવ્યો છે

સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
સુરત મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
પંચમહાલઃ સરકારી નોકરીના નામે 68 લાખની ઠગાઈ, ભેજાબાજ ભરત પરમાર ઝડપાયો
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
ઉનાની સરકારી હોસ્પિટલમાં ઘુસ્યો આખલો, દર્દીઓમાં ફેલાયો ફફડાટ- Video
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
અમદાવાદથી સાળંગપુર જતો માર્ગ બન્યો ખખડધજ, સત્વરે સમારકામની માગ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
સાચું નામ છુપાવી પરણિતાની જિંદગી બરબાદ કરનાર વિધર્મી યુવકની ધરપકડ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
Junagadh Breaking News: ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કરવાની માગ પ્રબળ
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હોબાળો, અટકી એડમિશન પ્રક્રિયા
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
રાજકોટમાં નવનિર્મિત સાંઢિયા પુલના નિર્માણમાં સામે આવી ખામીઓ
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાં HTATA મુખ્ય શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવાનો નિર્ણય
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
ગુજરાતમાંથી બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી શોધીને પરત મોકલાશેઃ હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">