INDvsPAK: BCCI શરમ કરો… કેમ ભારત પાકિસ્તાન મેચ પહેલા ટ્રોલ થયું BCCI? જુઓ Ankit Avasthi Video
ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં 11 વર્ષ મેચ યોજાવા જઈ રહી છે, ત્યારે અમુક લોકો જય શાહને ટ્રોલ કરવા લાગ્યા છે અને BCCIને સવાલ કરી રહ્યા છે કે શું તમે ભૂલી ગયા કે આતંકવાદી હુમલામાં ભારતે પોતાના જવાનો શહીદ થયા હતા. મેચ પહેલા લોકો અનેક સવાલ કરી રહ્યા છે.
INDvsPAK: ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં 11 વર્ષ મેચ યોજાવા જઈ રહી છે, ત્યારે અમુક લોકો જય શાહને ટ્રોલ કરવા લાગ્યા છે અને BCCIને સવાલ કરી રહ્યા છે કે શું તમે ભૂલી ગયા કે આતંકવાદી હુમલામાં ભારતે પોતાના જવાનો શહીદ થયા હતા. મેચ પહેલા લોકો અનેક સવાલ કરી રહ્યા છે.
પાકિસ્તાનના ખેલાડીઓને આપવામાં આવી રહેલી સ્પેશિયલ ટ્રીટમેન્ટના કારણે પણ લોકો BCCIને ટ્રોલ કરી રહ્યા છે. લોકો સવાલ કરી રહ્યા છે કે તમે તેમને હૈદરાબાદી બીરયાની જમાડી રહ્યા છે, હૈદરાબાદમાં એક મેચ બાદ પાકિસ્તાની ખેલાડીએ કથિત રીતે ગાઝા પટ્ટીનુ સમર્થન કર્યું હતું. ત્યારબાદ લોકો કહી રહ્યા છે કે ક્રિકેટના મેદાનને તમે આ રીતે સમર્થન ન કરી શકો.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો