Tapi News : ઉકાઇ ડેમના 9 દરવાજા 4 ફૂટ ખોલાયા, નદીકાંઠાના વિસ્તારમાં આવેલા ગામોને તંત્રએ કર્યા એલર્ટ, જુઓ Video

ઉપરવાસમાંથી પાણીની વિપૂલમાત્રામાં આવક થતા, તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમના 22 પૈકી 9 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. તાપી નદીમાં 82 હજાર 263 ક્યુસેક પાણી છોડાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2024 | 10:04 AM

ઉપરવાસમાંથી પાણીની વિપૂલમાત્રામાં આવક થતા, તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ડેમના 22 પૈકી 9 દરવાજા 4 ફૂટ ખોલાયા છે. તાપી નદીમાં 82 હજાર 263 ક્યુસેક પાણી છોડાયું છે. ઉકાઈ ડેમનું 335 ફૂટ રુલ લેવલ જાળવવા માટે નદીમાં પાણી છોડાયુ છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પડેલા સારા વરસાદને પગલે, ઉકાઈ જળાશયમાં પાણી પુષ્કળ આવક થઈ છે. જેના પગલે ઉકાઇ ડેમની સપાટી 334.91 ફૂટ પર પહોંચી છે. ઉપરવાસમાંથી 62 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ છે. તાપી નદી પાસે આવેલા ગામોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડાયું

બીજી તરફ નર્મદા ડેમમાં 1 લાખ 10 હજાર ક્યુસેક પાણીની આવકતો કેનાલ અને નદીમાં છોડવામાં આવ્યું છે. 39 હજાર ક્યુસેક પાણી અને હાલ નર્મદા ડેમની સપાટી 135.76 મીટરે સ્થિર થઇ છે. નર્મદા ડેમ 90.34 ટકા ભરાયો છે.તો નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.ત્યારે ત્યારે નર્મદા ડેમમાં વિવિધ લાઇટીંગ કરવામાં આવી છે.

Follow Us:
ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાત પર ફરી વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
રાજ્ય સરકારના 2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
કેબિનેટ બેઠક બાદ સરકારની જાહેરાત, દર વર્ષે કરાશે વિકાસ સપ્તાહની ઉજવણી
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
સગીરા પર 3 નરાધમોએ આચર્યું હતું દુષ્કર્મ, તપાસમાં થયો ખુલાસો
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
આ છે જીવન શક્ય બને એવો પૃથ્વી જેવો બીજો ગ્રહ !
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
જામનગરના કડિયા પ્લોટમાં યુવાનોએ સળગતા અંગારા પર ખુલ્લા પગે રમો રાસ
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
ખંભાળિયામાં આવેલો કેનેડી બ્રિજ બંધ હોવાથી સ્થાનિકોને મુશ્કેલી
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ મળવાની શક્યતા,આજે મળશે કેબિનેટ
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર, 4થી વધુ લોકોના ઘટના સ્થળે મોત
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
વડોદરા ગેંગરેપની વાત કરતા હર્ષ સંઘવી થયા ભાવુક
g clip-path="url(#clip0_868_265)">