સુરત : સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં સપડાઈ, દર્દીને એવી સ્થિતિમાં યુરિન સેમ્પલ લેવા મોકલ્યો કે હંગામો મચ્યો, જુઓ વીડિયો

સુરત : સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે.તાજેતરમાં તબીબ દ્વારા હોસ્ટેલમાં રંગરેલિયા મનાવવા થઇ ગર્લ લાવવા અને હોસ્ટેલમાં દારૂની મહેફિલના બે અલગ - અલગ બનાવો બાદ હવે સારવારને લઈ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 22, 2024 | 11:39 AM

સુરત : સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે.તાજેતરમાં તબીબ દ્વારા હોસ્ટેલમાં રંગરેલિયા મનાવવા થઇ ગર્લ લાવવા અને હોસ્ટેલમાં દારૂની મહેફિલના બે અલગ – અલગ બનાવો બાદ હવે સારવારને લઈ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે.

સ્મીમેર હોસ્પિટલમાં દર્દીને ચડતી બોટલ સાથે યુરિનના સેમ્પલ લેવા મોકલવામાં આવતા વિવાદ સર્જાયો છે. નર્સે ચાલુ બોટલે દર્દીને રિપોર્ટ માટે યુરિન સેમ્પલ લેવા મોકલ્યો હતો. દર્દીને સેમ્પલ લેવા જતા સમયે કંઈ થઈ જાય તો જવાબદાર કોણ? તે સવાલ ઉભો થયો હતો. આ ઉપરાંત હાઇજીનને લઈને પણ સમસ્યા સર્જાય તેવો ભય નકારી શકાય નહીં.

ચાલુ બોટલમાં દર્દી સેમ્પલ લેવા જતા આપના કોર્પોરેટરે રોષ ઠાલવ્યો હતી. આ સાથે મામલો વિવાદિત બનતા જવાબદારીથી બચવા RMO અને સિક્યુરિટી સ્ટાફ એકબીજા પર ખો આપતા હોવાનું પણ જણાવ્યુ હતું.

Follow Us:
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
કાલાવડ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
રાજ્યમાં પોલીસ દળ અને સીવીલીયન સ્ટાફની જગ્યાઓ પર થશે સીધી ભરતી
g clip-path="url(#clip0_868_265)">