સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ, 15 દરવાજા ખોલાયા, 42 ગામને એલર્ટ કરાયા, જુઓ Video

સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમ 136 મીટરને પાર કર્યો છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4.05 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી નર્મદા નદીમાં 3.21 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2024 | 11:18 AM

સિઝનમાં પ્રથમવાર સરદાર સરોવર નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે. સતત પાણીની આવકને પગલે નર્મદા ડેમ 136 મીટરને પાર કર્યો છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 4.05 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ છે. ડેમમાંથી નર્મદા નદીમાં 3.21 લાખ ક્યૂસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.

હાલ નર્મદા ડેમની સપાટી 136.30 મીટરે પહોંચી છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લાના 42 ગામોને એલર્ટ કરાયા છે.

શ્રાદ્ધપક્ષમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર તારીખ 18 થી 21 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શ્રાદ્ધપક્ષની શરૂઆતમાં ભારે વરસાદના એંધાણ કરવામાં આવ્યા છે. પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Follow Us:
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
દિલ્હીમાં પીએમ મોદી- લોકસભાના અધ્યક્ષને મળતા સીએમ ભૂપેન્દ્ર પટેલ
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
બનાસકાંઠામાં અલગ - અલગ મીલોમાંથી હજારો લીટર તેલનો જથ્થો કરાયો જપ્ત
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
ભાયલીના ચકચારી સામુહિક દુષ્કર્મના કેસમાં SITની ટીમ દ્વારા તપાસ શરુ
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
હરિયાણામાં કોંગ્રેસ કાર્યાલયેથી ઢોલીઓને પણ આપી દેવાઈ રજા- જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
g clip-path="url(#clip0_868_265)">