Morbi Video : નકલીની ભરમારની હદ થઈ ! દેવગઢ ગામે 450 લીટર નકલી દારુ ઝડપાયો, 2 આરોપીની ધરપકડ

રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે આજે મોરબીના દેવગઢ ગામે 450 લીટર નકલી દારુ ઝડપાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2024 | 4:58 PM

રાજ્યમાં નકલી,દવાઓ,નકલી પનીર સહિત નકલીની ભરમાળ ગુજરાતમાંથી ઝડપાઈ છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા તો થતા હતા. પરંતુ હવે હદ તો ત્યાં થઈ કે ગાંધીના ગુજરાતમાં માંથી નકલી દારુ ઝડપાયો છે.

ગાંધીના ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા રહે છે. ત્યારે મોરબીના દેવગઢ ગામે 450 લીટર નકલી દારુ ઝડપાયો છે.રહેણાંક મકાનમાંથી નકલી દારુ સાથે 2 આરોપી પકાયા છે.LCB એ બાતમીના આધારે નકલી દારુની બોટલ, સ્ટીકર જપ્ત કર્યા છે.

જયદીપ અને જયરાજ સવશેટા નામના આરોપી કેમિકલમાંથી નકલી દારુ બનાવતા હતા.અન્ય છ શખ્સો સાથે મળી નકલી દારુનો વેપાર કરતા હતા.મળતી માહિતી અનુસાર આરોપીઓ ખાલી બોટલમાં નકલી દારુ ભરીને વેચતા હતા.

Follow Us:
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
g clip-path="url(#clip0_868_265)">