Gujarat Video: સી આર પાટીલના નિવાસ સ્થાને બરોડા ડેરીના નવા હોદ્દેદારોને લઈ મંથન શરુ, ચર્ચા બાદ નામ પર વાગશે મહોર

Baroda Dairy મુદ્દે ગાંધીનગરમાં બેઠક ચાલી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના બંગલા પર બેઠક યોજવામાં આવી છે. જેમાં વડોદરા અને છોટા ઉદેપુરના ધારાસભ્ય અને સાંસદને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા છે.

Gujarat Video: સી આર પાટીલના નિવાસ સ્થાને બરોડા ડેરીના નવા હોદ્દેદારોને લઈ મંથન શરુ, ચર્ચા બાદ નામ પર વાગશે મહોર
CR Patil એ બરોડા ડેરી મુદ્દે બેઠક યોજી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 7:34 PM

બરોડા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામને લઈ પ્રદેશ ભાજપના અધ્યક્ષના બંગલા પર ચર્ચા કરવામાં આવી રહી છે. ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના ઘરે ચર્ચા ચાલી રહી છે. બરોડા ડેરીના હોદ્દેદારોના નામ નક્કી કરવાને લઈ ડીરેક્ટરોને ગાંધીનગરથી તેડુ આવ્યુ હતુ. જ્યાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલના ઘરે આગેવાનો પહોંચ્યા છે અને આ માટે ચર્ચાઓ ચાલી રહી છે. વડોદરા અને છોટા ઉદેપુરના ધારાસભ્યો અને સાંસદને પણ ઉપસ્થિત રહેવા માટે જણાવ્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

ગાંધીનગમાં ચર્ચા બાદ આ અંગે નિર્ણય કરવામાં આવશે. બરોડા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામ ચર્ચાના અંતે નક્કી કરવામાં આવશે. જે નામની જાહેરાત બેઠક બાદ કરવામાં આવશે. આમ બરોડા ડેરીના નવા હોદ્દેદારોના નામ જાહેર થવાને લઈ જોવાઈ રહેલી રાહનો અંત આવશે. નવા નામની જાહેરાત ગાંધીનગરથી જ થશે એમ માનવામાં આવી રહ્યુ છે. સીઆર પાટીલ ચર્ચા બાદ નામ અંગે મહોર લગાવશે.

આ પણ વાંચોઃ Pakistan Cricket Team: વિશ્વકપ નહીં રમવાની PCB ની વાતોની નિકળી ગઈ હવા, પાકિસ્તાન આવશે ભારત-ICC

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">