પ્રેમાનંદજી મહારાજે  આપ્યો પતિ-પત્નીના ઝઘડાનો અંત લાવવાનો ગુરુ મંત્ર

30 Jan 2025

Pic credit - Freepik

પ્રેમાનંદજી મહારાજે પતિ-પત્નીના સંબંધોમાં ઝઘડાને ખરાબ ગણાવ્યા છે.

Pic credit - Freepik

તેઓ કહે છે કે લડાઈ-ઝઘડાથી એક પવિત્ર સંબંધમાં અંતર વધે છે 

Pic credit - Freepik

જ્યારે મતભેદ વધે છે, ત્યારે સંબંધ તાંતણા નબળા પડવા લાગે છે.

Pic credit - Freepik

આથી, જ્યારે પતિ ગુસ્સે થાય તો પત્નીએ શાંત રહેવુ જોઈએ.

Pic credit - Freepik

અને જ્યારે પત્ની ગુસ્સે થાય ત્યારે પતિએ શાંત રહીને સમજાવવું જોઈએ.

Pic credit - Freepik

ગુસ્સો શમી જાય ત્યારે બંને એકબીજાને પોતાની વાત પ્રેમથી કરો.

Pic credit - Freepik

લડાઈ પુરી થયા બાદ એકબીજા પ્રત્યે નકારાત્મક લાગણીઓ ન રાખો.

Pic credit - Freepik

જીવનમાં શાંતિ લાવવા માટે હરિ નામ અને રાધા નામનો જાપ કરો.

Pic credit - Freepik

તેનાથી તમારી અંદરનો ગુસ્સો ઓછો થશે અને તમારો સ્વભાવ શાંત થઈ જશે.

Pic credit - Freepik