Viral Video: જંગલી ભેંસે રિક્ષા પર ચલાવ્યુ ‘બ્રહ્માસ્ત્ર’નું નંદી અસ્ત્ર, લોકોએ કહ્યું – એકદમ મૂવી જેવો જ સીન છે!

જો માણસ જંગલમાં ઘુસીને પ્રાણીઓને હેરાન કરશે તો તેને તેનું પરિણામ ભોગવવું જ પડશે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈને તમને બ્રહ્માસ્ત્ર મૂવીનો ફેમસ સીન યાદ આવી જશે.

Viral Video: જંગલી ભેંસે રિક્ષા પર ચલાવ્યુ 'બ્રહ્માસ્ત્ર'નું નંદી અસ્ત્ર, લોકોએ કહ્યું - એકદમ મૂવી જેવો જ સીન છે!
Viral Video Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2022 | 10:00 PM

Shocking Video: સોશિયલ મીડિયા પર રોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં પાળતુ કે જંગલી પ્રાણીઓની હેરાનગતિના વીડિયો પણ ખુબ વાયરલ થતા હોય છે. આપણા ગુજરાતમાં પણ ભૂતકાળમાં સિંહની પજવણીના વીડિયો વાયરલ થયા છે. જો માણસ જંગલમાં ઘુસીને પ્રાણીઓને હેરાન કરશે તો તેને તેનું પરિણામ ભોગવવું જ પડશે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો જોઈને તમને બ્રહ્માસ્ત્ર મૂવીનો ફેમસ સીન યાદ આવી જશે.

આ વાયરલ વીડિયો કેરળના પથાનાથિટ્ટા જિલ્લાનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સામેથી એક જંગલી ભેંસ આવી રહી છે. તેની સામે એક રિક્ષા સૂમસામ રસ્તા પરથી પસાર થઈ રહી છે. જેને જોઈ જંગલી ભેંસને ગુસ્સો આવે છે અને તે જંગલી ભેંસ તે રિક્ષા તરફ દોડી આવી જોરથી શીંગડુ મારે છે. જેના કારણે રિક્ષા ઉંચી થઈને ફરી નીચે પટકાઈ છે, રિક્ષામાં બેસેલા લોકોની હાલત પણ દયનીય થઈ જાય છે. વીડિયોના અંત ભાગમાં જોઈ શકાય છે કે તે જંગલી ભેંસ ફરી રિક્ષા તરફ આગળ વધે છે પણ તે જ સમયે વીડિયો ખત્મ થઈ જાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર WildLense® Eco Foundation દ્વારા શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ટ્વિટર પર 5 લાખ કરતા વધારે લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ચાલો જોઈએ સોશિયલ મીડિયા યુઝરની કેટલીક રોમાંચક પ્રતિક્રિયા.

એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા કહ્યુ છે, આ તો બ્રહ્માસ્ત્ર મૂવીના નંદી અસ્ત્ર વાળો સીન છે ! બીજા એક યુઝરે લખ્યુ છે કે, હજુ હેરાન કરો પ્રાણીઓને, આવું પરિણામ ભોગવવું પડશે. આવી અનેક રમૂજી પ્રતિક્રિયાઓ આ વાયરલ વીડિયો પર જોવા મળી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">