Twitter Viral Video : રેમ્પ વૉક કરતાં સમયે પડી મૉડલ, ફરી ચાલવાનું ભુલી ગઈ, જુઓ વાયરલ વીડિયો

Twitter Viral Video : પેરિસમાં એક ફેશન શોના સમયે રેમ્પ વોક કરતાં એક મોડલ જોરથી ફ્લોર પર પડી ગઈ. આ પછી તેને એટલી નારાજ થઈ કે તે જે કંપનીનું પ્રદર્શન કરી રહી હતી તેની હીલ્સ ઉતારી અને ત્યાંથી ચાલી ગઈ. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Twitter Viral Video : રેમ્પ વૉક કરતાં સમયે પડી મૉડલ, ફરી ચાલવાનું ભુલી ગઈ, જુઓ વાયરલ વીડિયો
Model Viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 3:14 PM

Twitter Viral Video : કોઈપણ ફેશન શોમાં દરેકની નજર સુંદર મૉડલ અને તેમના દેખાવ પર ટકેલી હોય છે પરંતુ ભૂતકાળમાં પેરિસમાં વેલેન્ટિનોના સ્પ્રિંગ 2023 શો દરમિયાન એક સુપર મોડેલે કંઈક એવું કર્યું જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં રેમ્પ વૉક દરમિયાન મોડલ ક્રિસ્ટન મેકમેનામી (Kristen McMenamy) વેલેન્ટિનોના સ્ટિલેટોસ (ઉંચી હીલવાળા શૂઝ)માં ચાલી શકી ન હતી અને રેમ્પ પર પડી હતી. તે એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે તેના સેન્ડલ ઉતારી દીધા અને તરત જ તે જગ્યા છોડી દીધી. જો કે આ દરમિયાન તેની ચાલવાની સ્ટાઈલ પણ જોવા જેવી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં સુપરમોડલ ક્રિસ્ટનને રેમ્પ વોક દરમિયાન સ્ટિલેટોસમાં ચાલવા માટે સંઘર્ષ કરતી જોઈ શકાય છે. બીજી જ ક્ષણે તે ધડાકા સાથે રેમ્પ પર પડી. આ પછી, જાણે તેનો ગુસ્સો સાતમા આસમાને જાય છે. તે તરત જ તેની હિલ્સ ઉતારે છે અને ગુસ્સે થઈ જાય છે અને ત્યાંથી ચાલવા લાગે છે પરંતુ આ દરમિયાન તેની ચાલવાની સ્ટાઈલ પણ જોવા જેવી છે. તે તેના બંને પગ યોગ્ય રીતે રેમ્પ પર રાખી શકતી ન હતી. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે પડી જવાને કારણે તેના પગમાં મચકોડ આવી ગઈ હશે.

આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો

આ પણ વાંચો : Song Viral Video: મેટ્રોમાં ગીત ગાઈને યુવકે માહોલ બનાવ્યો, વીડિયો જોઈને તમે થઈ જશો ખુશ

અહીં જુઓ, જ્યારે મોડલ રેમ્પ વોક પર પડી

આ વીડિયોને ટ્વિટર પર Michaela નામના યુઝરે @PRADAXBBY હેન્ડલથી શેર કર્યો છે. યુઝરના મતે મોડલના ચાલવામાં કોઈ ભૂલ નથી. એકમાત્ર સમસ્યા વેલેન્ટિનોની હીલ્સની છે. દરેક સિઝનમાં તેના જૂતામાં આવી જ સમસ્યા જોવા મળે છે. આ વીડિયોને બે કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે યુઝર્સ તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.

એક યુઝર કહે છે કે, તેનો ચહેરો જોઈને લાગે છે કે, તેણે કદાચ પહેલા જ કહી દીધું હતું કે, શૂઝ ફિટિંગ નથી અને તેને પહેરવાની ફરજ પડી હતી. અન્ય એક યુઝરે લખ્યું છે, ‘શુઝે મોડલને એવી હાલત કરી દીધી કે તે પગ પર ચાલવાનું જ ભૂલી ગઈ. બીજાએ લખ્યું, ‘વેલેન્ટિનો હજુ પણ મોડલને ખૂબ નાના એવા જૂતા પહેરીને ચાલવા માટે કેવી રીતે મજબુર કરે છે???’

શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
g clip-path="url(#clip0_868_265)">