ટેરોકાર્ડ
ટેરોકાર્ડ એ ભવિષ્ય બતાવતી સૌથી રહસ્યમયી વિદ્યા છે. જેનો પુરાતનકાળથી લોકો ઉપયોગ કરતાં આવ્યા છે. તેવું માનવામાં આવે છે કે આ કાર્ડમાં ભવિષ્ય અને જીવનની વિટંબણાઓ વિશે માહિતી આપવાની કળા છુપાયેલી છે.
જો તમારી પાસે જન્મ તારીખ કે જન્મનો યોગ્ય સમય ન હોય, તો પોતાનું ભવિષ્ય જાણવાનો સૌથી ઉત્તમ રસ્તો છે ટેરો કાર્ડનો. ટેરો કાર્ડ દ્વારા સૌથી સચોટ અને સૌથી નજીકનું ભવિષ્ય જાણી શકાય છે. ટેરોમાં કુલ 78 કાર્ડ હોય છે, જેને મેજર આર્કાના અને માઈનર આર્કાનામાં વિભાજીત કરવામાં આવ્યા છે. આ કાર્ડ દ્વારા અનુમાનના આધારે ભવિષ્ય કથન કરી શકાય છે.