લાલ કિતાબ
લાલ કિતાબ એ વૈદિક જ્યોતિષ અને હસ્તરેખાશાસ્ત્ર પરના પાંચ પુસ્તકોનો સમૂહ છે. જે હિન્દીમાં અને પછીથી ઉર્દૂ લિપિમાં પણ લખાયેલ છે. લાલા કિતાબ એ એક પ્રાચીન ભારતીય જ્યોતિષ પુસ્તક પણ કહેવાય છે. તે એક અસરકારક માર્ગદર્શિકા પ્રદાન કરે છે. જેના દ્વારા વ્યક્તિ જીવનમાં સુખ – સમૃદ્ધિ, વિપુલતા અને સંપત્તિને આકર્ષિત કરી શકે છે. આ સૂચનો ગ્રહોની સ્થિતિ અને નક્ષત્રોના આધારે આપવામાં આવ્યા છે અને આ પુસ્તક દ્વારા લોકો પૈસા રળવાના ઉપાયો જાણીને તેમની આર્થિક સ્થિતિ સુધારી શકે છે.
કુંડળીમાં કેટલીક ખામીઓને કારણે વ્યક્તિને ઘણીવાર અનેક જાત જાતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ તેનાથી બચવા માટે લાલ કિતાબમાં કેટલાક જ્યોતિષીય ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેના આધારે વ્યક્તિ પોતાના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે.
Read More