આવી ગયું છે WhatsAppનું સ્વદેશી વર્જન, સરકારી અધિકારીઓએ Sandes એપ્લિકેશનનો શરુ કર્યો વપરાશ

ગયા વર્ષે ભારત સરકારે કહ્યું હતું કે તે વોટ્સએપ જેવી એક ચેટ સુવિધા પર કામ કરી રહી છે. ત્યારે હવે Sandes એપ્લિકેશન સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવી છે.

આવી ગયું છે WhatsAppનું સ્વદેશી વર્જન, સરકારી અધિકારીઓએ Sandes એપ્લિકેશનનો શરુ કર્યો વપરાશ
SANDES
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 08, 2021 | 12:18 PM

કેટલાક સરકારી અધિકારીઓએ દેશી WhatsApp એટલે કે Sandes એપ્લિકેશનનો વપરાસ શરુ કરી દીધો છે. ગયા વર્ષે ભારત સરકારે કહ્યું હતું કે તે વોટ્સએપ જેવી એક ચેટ સુવિધા પર કામ કરી રહી છે. ત્યારે હવે Sandes એપ્લિકેશન સંપૂર્ણ રીતે તૈયાર કરી દેવામાં આવી છે. મંત્રાલયના કેટલાક અધિકારીઓએ આ એપ્લિકેશનનો ઉપયોગ શરૂ કરી દીધો છે. ગવર્નમેન્ટ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સિસ્ટમ એક ખૂબ જ સરળ એપ્લિકેશન છે. ગયા વર્ષે જ્યારે સરકારે તેની ઘોષણા કરી હતી, ત્યારે લોકોને લાગતું હતું તેનું નામ જીમ્સ હશે, પરંતુ હવે તેનું મૂળ નામ સામે આવ્યું છે.

જ્યારે તમે gims.gov.in પર જાઓ છો, ત્યારે તમને આ એપ વિશે માહિતી મળશે. અહીં તમને લોગીન કરવાની પ્રક્રિયા પણ બતાવવામાં આવશે. તમે તેને વિકલ્પ પર ટેપ કરીને આસાનીથી વાંચી શકો છો. હાલમાં ઓથેન્ટિકેશનની જે પદ્ધતિ છે તે ફક્ત સરકારી અધિકારીઓ માટે જ છે.

સામાન્ય પબ્લીસ માટે બાદમાં કરવામાં આવશે અવેલેબલ રીપોર્ટ અનુસાર હમણાં વ્હોટસ એપનું આ દેશી વર્ઝન માત્ર સરકારી ઓફિસિયલ માટે જ છે. આવામાં આ એપને સામાન્ય પબ્લિક માટે ક્યારે અવેલેબલ કરવામાં આવશે તેની જાણકારી નથી આપવામાં આવી. પરંતુ જલ્દીથી જ આ થવાની સંભાવના છે.

ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો
મહાકુંભમાં આવેલી સુંદર આંખોવાળી આ યુવતી બની ચર્ચાનું કેન્દ્ર- જુઓ Video

Sandes એપ iOS અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પર કામ કરશે. જેમાં વોઈસ અને ડેટા સપોર્ટ કરશે. આ એક મોડર્ન ચેટીંગ એપ હશે. આ એપ્લિકેશનનું બેકએન્ડ આઇટી મંત્રાલય હેઠળ આવતા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા સંચાલિત છે. Sandes એપ લોન્ચનું ટાઇમિંગ એકદમ પરફેક્ટ ગણાઈ રહ્યું છે. કેમ કે વ્હોટ્સએપ પહેલાથી જ તેની પ્રાઈવસી માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. અને આવામાં લોકો નવા વિકલ્પ પણ શોધી રહ્યા છે.

શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
g clip-path="url(#clip0_868_265)">