Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Map દ્વારા કઈ રીતે મળે છે સાચું લોકેશન જાણો છો? વાંચો કઈ રીતે ખબર પડે છે ટ્રાફિક જામ વિશે

Google Map આજકાલ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. નવી જગ્યાઓ પર ફરવાના શોખીનો તેમજ અજાણી જગ્યાઓ પર યાત્રાઓ કરતાં લોકો માટે આ એપ આશીર્વાદ સમાન છે.

Google Map દ્વારા કઈ રીતે મળે છે સાચું લોકેશન જાણો છો? વાંચો કઈ રીતે ખબર પડે છે ટ્રાફિક જામ વિશે
Google Map
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 02, 2021 | 5:36 PM

Google Map આજકાલ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરે છે.  Google Map એ વિશ્વમાં સૌથી ઉપયોગમાં લેવાતા Google search engine નો જ એક ભાગ છે. નવી જગ્યાઓ પર ફરવાના શોખીનો તેમજ અજાણી જગ્યાઓ પર યાત્રાઓ કરતાં લોકો માટે આ એપ આશીર્વાદ સમાન છે.

નવી સુવિધાઓ અને સેવાઓ સાથે, ગૂગલ મેપ પણ લોકોના જીવનનો અભિન્ન ભાગ બની રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, ગૂગલ પણ સતત તેને સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો તમે મુસાફરી કરો છો અથવા ગુગલ મેપ દ્વારા મુસાફરી કરવા માંગતા હો, તો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આપણે આ એપ્લિકેશન કઈ રીતે યોગ્ય સ્થાન પર પહોંચાડે છે અને આ એપ્લિકેશનને જામ વિશે કેવી રીતે ખબર પડે છે ?

ગૂગલ મેપ Location કેવી રીતે શોધે છે ?

આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી

Google Map પર આખી દુનિયાનો નકશો ઉપલબ્ધ છે. આ નકશામાં, કયો રસ્તો, નદી, તળાવ, રેલ્વે લાઇન, વગેરે ઉપલબ્ધ છે. આ Application ખૂબ જ સરળતાથી કામ કરે છે. તમે જ્યાં જવા માંગો છો તે સ્થળનું નામ દાખલ કરીને તમને બધી માહિતી મળે છે. તેમાંની માહિતીની મદદથી, આ એપ્લિકેશન તમને સતત તમારા સ્થાનનો ચોક્કસ માર્ગ બતાવવામાં મદદરૂપ સાબિત થશે. આ સાથે, આ એપ્લિકેશન તમને જણાવે છે કે કેટલા પેટ્રોલ પમ્પ, રેસ્ટોરન્ટ્સ, હોટલો વગેરે આવે છે. આમ જોવા જઈએ તો ગૂગલ મેપ એપ્લિકેશન તમારા માટે ગાઈડ તરીકે કાર્ય કરે છે.

ગૂગલ મેપ ટ્રાફિકની સ્થિતિને કેવી રીતે જાણે છે?

ઘણા લોકોના મનમાં જે પ્રશ્ન આવે છે તે છે કે ગૂગલ ટ્રાફિક જામ વિશે કેવી રીતે જાણે છે ? તો જણાવી દઈએ કે, આપણામાંના ઘણા એવા છે જે રસ્તા પર ચાલતી વખતે ગૂગલ મેપનો લાઇવ ટ્રાફિકનો ઉપયોગ કરે છે. ઘણા વાહનો છે જે નેવિગેશન અથવા જીપીએસનો ઉપયોગ કરે છે. આમાંથી, ગૂગલ શોધી કાઢે છે કે રસ્તાઓ પર ટ્રાફિક વધુ કે ઓછા છે. ગૂગલ ટ્રેનોની ગતિ પર પણ નજર રાખે છે, જે ટ્રાફિક માહિતી પ્રદાન કરે છે.

ગૂગલ મેપ પર ટ્રાફિક દરમિયાન શા માટે વિવિધ રંગીન લાઈનો આવે છે ગૂગલ મેપ પર તમે ઘણીવાર (વાદળી, નારંગી, રાખોડી, લાલ વગેરે) રંગીન લાઈનો જોઇ હશે. આ લાઇનો તમને રસ્તા પર મળેલા ટ્રાફિક વિશે જણાવે છે.

બ્લુ લાઇન: આ લાઇનનો અર્થ છે કે આ માર્ગ તમારા માટે સંપૂર્ણ રીતે સાફ છે. ગ્રે લાઇન: આ લાઇન તમને અન્ય રસ્તાઓ વિશે માહિતી આપે છે. આનો અર્થ એ કે જો તમારે પહેલાના માર્ગમાંથી પસાર થવું ન હોય તો તમે આ લાઇનથી જઇ શકો છો. લાલ લાઇન : નકશાનો ઉપયોગ કરતી વખતે, તમે ઘણીવાર લાલ લીટી જોશો. આનો અર્થ એ કે તમારા માર્ગ પર વધુ ટ્રાફિક છે. ઓરેન્જ  લાઇન: આ રેખા ફક્ત જામ સાથે પણ બતાવવામાં આવી છે. આ લાઇનનો અર્થ એ છે કે તમારી લાઇનમાં ઓછો જામ છે.

g clip-path="url(#clip0_868_265)">