દરિયા પર ટેનિસ રમતા જોવા મળ્યા ધોની અને પંત, વીડિયો થયો વાયરલ

દરિયા પર વસેલા શહેર દુબઈમાં મંગળવારના રોજ આઈપીએલ 2024નું ઓક્શન યોજાયુ હતુ. આ આઈપીએલ ઓક્શનમાં ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ પર લાગેલી કરોડોની બોલીના દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો. પણ આ બધા સામે રિષભ પંત અને ધોનીનો વીડિયો સૌથી વધારે વાયરલ થયો.

દરિયા પર ટેનિસ રમતા જોવા મળ્યા ધોની અને પંત, વીડિયો થયો વાયરલ
Rishabh Pant MS Dhoni Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2023 | 7:54 PM

પ્રથમ વાર ભારતની બહાર યોજાયેલુ આઈપીએલ 2024નું ઓક્શન ઐતિહાસિક બન્યુ હતુ. દુબઈમાં યોજાયેલા આઈપીએલ ઓક્શનમાં આઈપીએલ ઈતિહાસની સૌથી ઊંચી બોલી લાગી હતી. આ ઓક્શનમાં બાદ સ્ટાર્ક-કમિંગ સાથે ધોની-પંત પણ ચર્ચામાં રહ્યા હતા. રિષભ પંત દિલ્હી કેપિટલ્સ સાથે ઓક્શનમાં હાજર હતો, ધોની દુબઈ આવ્યો હતો પણ ઓક્શનનો ભાગ બન્યો ના હતો.

દુબઈમાં મંગળવારના રોજ આઈપીએલ 2024ના ઓક્શન બાદ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોની અને યુવા વિકેટરકીપર બેટ્સમેન રિષભ પંત પિકલબોલ અથવા તો ટેનિસ રમતા જોવા મળ્યા હતા. તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા રિષભ અને ધોની એક પાર્ટીમાં પણ સાથે જોવા મળ્યા હતા.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

વર્ષ 2022ના અંતિમ મહિનામાં અકસ્માતનો ભોગ બન્યા બાદ રિષભ પંત લાંબા સમયથી ક્રિકેટથી દૂર રહ્યો છે. વર્ષ 2023ની આઈપીએલમાં તે દિલ્હી કેપિટલ્સની મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો. હાલમાં રિષભ પંત રિહૈબિલિટેશનમાં છે અને આવતા વર્ષે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર થઈ રહ્યો છે.

જોકે, વીડિયોમાં એ વાતની પુષ્ટિ થઈ શકી નથી કે બંને ટેનિસ રમી રહ્યા હતા કે પિકલબોલ. તમને જણાવી દઈએ કે ધોનીની ટીમ CSKએ હરાજીમાં ઘણા મોટા નામ સામેલ કર્યા છે. CSK એ સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડી સમીર રિઝવીને 8 કરોડ 40 લાખ રૂપિયા સાથે પોતાની ટીમમાં સામેલ કર્યા છે. તે જ સમયે, દિલ્હીએ પણ ઘણા મોટા ખેલાડીઓને પોતાના કેમ્પમાં સામેલ કરીને ટીમને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો :  3 લાખના કપમાં પીવે છે ચા, 40 લાખની ગાડી 100 કરોડની સાડી 2 કરોડનું બેગ, આઈપીએલના પર્સમાં હોય છે કરોડો રુપિયા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
g clip-path="url(#clip0_868_265)">