IPL 2023: 5 કેપ્ટનને સજા, હાર્દિક પંડ્યા અને KL રાહુલ સહિત તમામ પર પ્રતિબંધનો ખતરો

IPLની આ સિઝનમાં જે કેપ્ટનો પર પ્રતિબંધની તલવાર લટકી રહી છે, તેમની ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ ટોપ-2માં છે.

IPL 2023:  5 કેપ્ટનને સજા, હાર્દિક પંડ્યા અને KL રાહુલ સહિત તમામ પર પ્રતિબંધનો ખતરો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 12:41 PM

IPL 2023 હજુ અડધી પુરી થઈ નથી અને કેપ્ટનો પર પ્રતિબંધનો ખતરો મંડરાય રહ્યો છે. 2 વખત જો હજુ ભૂલ થઈ તો આ કેપ્ટનો પર પ્રતિબંધ લાગી શકે છે. જે કેપ્ટન પર પ્રતિબંધની તલવાર લટકી રહી છે. તેમાં હાર્દિક પંડ્યા, ફાફ ડુ પ્લેસીસ, સંજુ સેમસન, કેએલ રાહુલ જેવા મોટા નામ સામેલ છે. જેની ટીમ લીગમાં ધમાલ મચાવી રહી છે. ત્યારે કેપ્ટન પર પ્રતિબંધ લાગવાથી ટીમને મોટો ઝટકો પણ લાગી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો

ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન એક મેચમાં રોહિત શર્માના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળનાર સૂર્યકુમાર યાદવ અને લખનઉના કેપ્ટન કેએલ રાહુલ પર સ્લો ઓવર રેટના કારણે 12 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

5 ટીમ માટે મુશ્કેલી

સ્લો ઓવર રેટના કારણે કેપ્ટનો પર લાગેલો દંડ અંદાજે 12 લાખ રુપિયા નથી પરંતુ એક ચેતવણી પણ છે. કારણ કે, જો આ ટીમ 2 વખત વધુ ભુલ કરે છે તો કેપ્ટન પર પ્રતિબંધ લાગી શકે છે. તેમાં આ કેપ્ટનોને હવે સતર્ક રહેવાની જરુર છે. તમામ ટીમએ પ્રથમ વખત આ નિયમોનું ઉલ્લંધન કર્યું હતુ. જેના માટે આ કેપ્ટનો પર પ્રતિબંધ લાગ્યો છે.

આ પણ વાંચો : Orange Cap and Puple Cap પર આરસીબીના ખેલાડીઓનો છે કબજો, જાણો ટૉપ 5માં કોણ છે આગળ

આ કેપ્ટનો પર લાગી ચૂક્યો છે દંડ

મેચ નંબર કેપ્ટન મેચ
15 ફાફ ડુ પ્લેસિસ RCB vs LSG
17 સંજુ સેમસન RR vs CSK
18 હાર્દિક પંડ્યા GT vs PBKS
22 સૂર્યકુમાર યાદવ MI vs KKR
26 કેએલ રાહુલ LSG vs RR

શું છે નિયમ

નક્કી કરેલા સમય પર ઓવર ન ફેંકવાને કારણે આ કેપ્ટનોને સજા મળી છે. જો આ ટીમ ફરી આવી ભૂલ કરે છે તો આખી ટીમ પર દંડ લાગશે અને કેપ્ટનોનો દંડ વધીને 24 લાખ રુપિયા થઈ જશે અન્ય બાકી ટીમના ખેલાડીને મેચ ફીનો 25 ટકા દંડ આપવો પડશે. ત્રીજી વખત ભૂલ કરવા પર કેપ્ટન પર 30 લાખ રુપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધ પર લાગી શકે છે. જ્યારે પ્લેઈંગ ઈલેવનના અન્ય 10 ખેલાડીઓ પર 50 ટકા દંડ લાગશે. ત્યારે આવનાર આઈપીએલ મેચમાં ટીમને સાવધાન રહેવું પડશે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચારIPL 2023,  ટેનિસક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો

ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">