બિહાર ચૂંટણી પ્રચારમાં હવે અભિનેત્રી અમિષા પટેલ ઉતરી, જનતાએ કર્યુ જોરદાર સ્વાગત
બિહારના પ્રથમ તબક્કાની 71 વિધાનસભા સીટો માટે ચૂંટણી પ્રચાર આજથી સમાપ્ત થઈ જશે. બિહારમાં જ્યાં એક તરફ રોજની રેલીઓ, જનસભાઓ અને રોડ શો થઈ રહ્યા છે. ત્યારે હવે પ્રચારમાં ગ્લેમરનો તડકો પણ લાગ્યો છે. બોલીવુડ અભિનેત્રી અમીશા પટેલે ઔરંગાબાદના ઓબરા-દાઉદનગરમાં રોડ શો કર્યો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને […]
![બિહાર ચૂંટણી પ્રચારમાં હવે અભિનેત્રી અમિષા પટેલ ઉતરી, જનતાએ કર્યુ જોરદાર સ્વાગત](https://images.tv9gujarati.com/wp-content/uploads/2020/10/8-9.jpg?w=1280)
બિહારના પ્રથમ તબક્કાની 71 વિધાનસભા સીટો માટે ચૂંટણી પ્રચાર આજથી સમાપ્ત થઈ જશે. બિહારમાં જ્યાં એક તરફ રોજની રેલીઓ, જનસભાઓ અને રોડ શો થઈ રહ્યા છે. ત્યારે હવે પ્રચારમાં ગ્લેમરનો તડકો પણ લાગ્યો છે. બોલીવુડ અભિનેત્રી અમીશા પટેલે ઔરંગાબાદના ઓબરા-દાઉદનગરમાં રોડ શો કર્યો.
![ameesha-patel-campaigns-for-dr-prakash-chandra-bihar-elections-2020-bihar-chutani-prachar-ma-have-abhinetri-ameesha-patel-utari-janta-e-karyu-jordar-swagat](https://tv9gujarati.com/wp-content/uploads/2020/10/7-10-1024x1019.jpg)
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઔરંગાબાદના ઓબરા વિધાનસભા સીટ પરથી લોજપા ઉમેદવાર ડૉ.પ્રકાશચંદ્રાના ચૂંટણી પ્રચારમાં પહોંચેલી અમીષા પટેલનું ભવ્ય સ્વાગત થયું. મળતી માહિતી મુજબ અભિનેત્રી અમીષા પટેલ ફ્લાઈટથી પટના પહોંચી, જ્યાં તેનું ભવ્ય સ્વાગત એરપોર્ટ પર ડૉ. પ્રકાશ ચંદ્રાના સમર્થકો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ સડકમાર્ગે તે દાઉદનગર પહોંચી અને પ્રચાર કર્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો