AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mantra for Stress Relief : તણાવથી મુક્તિ મેળવવાનો આ ચમત્કારિક મંત્ર તમે નહીં જાણતા હોવ..

આજના યુગમાં ઘણા લોકો તણાવ નો સામનો કરે છે. આ તણાવ લાંબા સમય સુધી ચાલે તો તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર પહોંચાડી શકે છે. ચાલો તણાવ દૂર કરવાના કેટલીક અસરકારક અને સરળ ઉપાયો વિશે વિસ્તૃત માહિતી લઈએ

| Updated on: Apr 18, 2025 | 7:02 PM
Share
 ધ્યાન અને યોગ તણાવ ઓછો કરે છે અને મનને શાંત કરે છે. રોજ સવારે કે સાંજે 10-15 મિનિટ ધ્યાન કરો. યોગમાં "પ્રાણાયામ", "શવાસન", "અનુલોમ વિલોમ" જેવા આસન કરો. ( Credits: Getty Images )

1 / 8
ડોપામિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ જેવા “હેપિ હોર્મોન્સ” વધે છે. ઊંઘ સારી થાય છે અને મનહાલ સુધરે છે. રોજે 30 મિનિટ વોકિંગ, સાયકલિંગ, કરો.  ( Credits: Getty Images )

2 / 8
પોતાનું ડેઇલી રૂટિન બનાવો, સમયસર ઊઠવું, કામ, આરામ અને મજા બધાનું સંતુલન રાખો. ઑવરટાઈમથી બચો અને નિયમિત આરામ લો. દિવસમાં થોડો સમય મોબાઈલ, સોશિયલ મીડિયા અને ન્યૂઝથી દૂર રહો. નેગેટિવ માહિતી મગજ પર બોજ પાડે છે.  (Credits: - Canva)

3 / 8
તણાવથી દૂર રહેવા રોજ મિત્રો કે પરિવારજનો સાથે વાત કરો, પોતાનું મન ખુલ્લું રાખવાથી તણાવ ઘટે છે. ભાવનાઓ છુપાવવી નહિ. (Credits: - Canva)

4 / 8
જ્યારે તમે સતત તમારી સરખામણી બીજાઓ સાથે કરતા રહો છો, ત્યારે તમારું મન શાંતિ ગુમાવી દે છે. આવી તુલના તમારા અંદર તણાવ, અસંતુષ્ટિ અને નિરાશાની ભાવનાઓ ઉભી કરે છે. તણાવ મુક્ત જીવન જીવવું હોય તો બીજા સાથેની સરખામણી છોડવી જરૂરી છે.(Credits: - Canva)

5 / 8
તણાવથી દૂર રહેવા માટે રોજ પોતાનાં વિચારો લખવાનું રાખો, શું વિચાર આવ્યા, શું ભાવનાઓ અનુભવાઈ.  લખવાથી મન હળવું થાય છે. અથવા ગીત સાંભળો, ચિત્ર દોરો, ગાર્ડનિંગ કરો કે કોઈ નવો (Credits: - Canva)

6 / 8
 દરરોજ 7 થી 8  કલાકની સારી ઊંઘ લો. ઊંઘનો અભાવ કોર્ટિસોલ વધારે છે. ઊંઘ પૂરતી નહીં હોય તો તણાવ વધે છે. (Credits: - Canva)

7 / 8
જો તણાવ બહુ વધારે હોય અને ઉપાયો છતાં રાહત ન મળે, તો માનસિક તજજ્ઞ (સાઈકોલોજિસ્ટ/સાયકિયાટ્રિસ્ટ) ની મદદ લો. ( નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી જરૂરી છે. ) (Credits: - Canva)

8 / 8

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા,  આનુવંશિક પરિબળોને કારણે બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.તો સ્વસ્થ જીવનશૈલીને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!

હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ

નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા

ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો

અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ

સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી

શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો

અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા

ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના

g clip-path="url(#clip0_868_265)">