AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: કેટલાક લોકોના વાળ અને નખ બહુ જલદી કેમ વધે છે? તેની પાછળ ક્યુ અનોખુ સાયન્સ રહેલુ છે- વાંચો

આપણે જોયુ હશે કે કેટલાક લોકોના વાળ અને નખ બહુ ઝડપથી વધતા હોય છે. ખાસ કરીને કોવિડ દરમિયાન આપણે જોયુ છે કે કેટલાક લોકોના વાળ એટલા ઝડપથી વધી જતા હતા કે તેમણે જાતે તેને કાપવાની મહારથ હાંસિલ કરી લીધી હતી.

| Updated on: Jul 06, 2025 | 10:42 PM
 સામાન્ય રીતે કોઈપણ તંદુરસ્ત વ્યક્તિના વાળ દર મહિને સરેરાશ 1 સેન્ટીમીટર વધે છે. જ્યારે આપણા નખ સરેરાશ 3 મિલિમીટરથી થોડા વધુ વધે છે. તેને અનિયંત્રીત છોડવાથી આપણા વાળ અને નખની લંબાઈ વધુ ઝડપથી વધવા લાગે છે.

1 / 11
યુક્રેની રાપુન્ઝેલ ગણાતી આલિયા નાસિરોવાના નામે એક જીવિત મહિલાનો સૌથી લાંબા વાળનો વિશ્વ રેકોર્ડ છે. તેના વાળની લંબાઈ 257 સેમી છે. જ્યારે નખના રેકોર્ડની વાત આવે તો અમેરિકાની ડાયના આર્મસ્ટ્રોગના નખ સૌથી લાંબા છે. તેના નખ 1,306.58 સેમી લાંબા છે.

2 / 11
 મોટાભાગના લોકો નિયમિત રીતે વાળ કપાવે છે અને તેના નખ કાપે છે પરંતુ રસપ્રદ વાત એ છે કે કેટલાક લોકોના નખ અને વાળ જલદી કેમ વધી જાય છે.

3 / 11
વાળ અને નખ મોટાભાગે કેરાટીનથી બનેલા હોય છે. બંને સ્કિનની નીચે રહેલી મેટ્રિક્સ કોશિકાઓના વિભાજનથી બને છે.   નખવાળી મેટ્રિક્સ કોશિકાઓ, નખના આધાર પર સ્કિનની નીચે હોય છે. આ કોશિકાઓ વિભાજીત થઈ જૂની કોશિકાઓને આગળ ધકેલે છે. જેમ-જેમ તે આગળ વધે છે નખનો વિસ્તાર થવા લાગે છે. નખની નીચેની સપાટી સમૃદ્ધ લોહીની આપૂર્તિને કારણે ગુલાબી દેખાય છે.

4 / 11
મેટ્રિક્સ કોશિકાઓમાંથી જ વાળ ઉગે છે. એક વાળ જ્યારે ઉગવાનું શરૂ થાય છે. જે તેનો દેખાઈ રહેલો હિસ્સો શાફ્ટ બનાવે છે. આ શાફ્ટ એક મૂળથી વધે છે. જે ચામડીની નીચે એખ થેલીને ચોંટેલો હોય છે. જેને હેયર ફોલિકલ કહે છે. આ થેલીમા એક તંત્રિકા આપૂર્તિ હોય છે. આ જ હોય છે તેલ ગ્રંથીઓ જે વાળને ચીકાશ આપે છે. આ એક નાની માંસપેશી હોય છે જે ઠંડી પડ્યા બાદ વાળને ઉભા કરે છે.

5 / 11
હેયર ફોલિકલન આધાર પર હેયર બલ્બ બને છે. જેમા સૌથી મહત્વપૂર્ણ હેયર પેપિલા હોય છે. જે ફોલિકલ ને લોહીની આપૂર્તિ કરે છે. પેપિલા પાસે મેટ્રિક્સ કોશિકાઓ વિભાજીત થઈને નવી કોશિકાઓ બનાવે છએ. જે ફરી સખ્ત થઈને વાળનો શાફ્ટ બનાવે છે. જેમ-જેમ નવી વાળ કોશિકાઓ બને છે, વાળ ત્વચાની ઉપર આવે છે અને વધે છે.

6 / 11
પેપિલા વાળ વિકાસ ચક્રોને નિયમિત કરવામાં પણ એક મુખ્ય ભૂમિકા નિભાવે છે. આ સ્ટેમ કોશિકાઓ રોમના આધાર પર જાણો અને વાળ મેટ્રિક્સ બનાવવાનો સંકેત મોકલે છે. મેટ્રિક્સ કોશિકાઓ ત્યારે વિભાજીત થવા અને એક નવો વિકાસ ચરણ શરૂ કરવાનો સંકેત મળે છે. આનુવંશિક્તા તેનામાં મુખ્ય કારક છે. વાળનો વૃદ્ધિ દર વ્યક્તિઓ વચ્ચે જૂદો હોય છે. પરંતુ પરિવારના સદસ્યો વચ્ચે એકસમાન હોય છે.

7 / 11
નખ આનુવંશિક્તાને કારણે પણ વધુ વધે છે કારણ કે ભાઈ-બહેન ખાસ કરીને જુડવા હોય તેમના નખનો વૃદ્ધિદર સમાન હોય છે. પરંતુ અન્ય પ્રભાવ પણ હોય છે. ઉમર પણ વાળ અને નખની વૃદ્ધિમાં ઘટાડો લાવે છે. ત્યા સુધી કે સ્વસ્થ લોકોમાં પણ. સામાન્ય રીતે ધીમુ ચયાપચય અને કોશિકા વિભાજનના કારણે વિકાસ દર ઝડપી હોય છે.

8 / 11
હોર્મોનલ પરિવર્તન પણ અસર કરે છે. ગર્ભાવસ્થા દરમિયાન વાળ અને નખની વૃદ્ધિ ઝડપી બને છે. જ્યારે રજોનિવૃતિ અને તણાવ હોર્મોન કોર્ટિસોલના ઉચ્ચ સ્તર વિકાસ દરને ધીમો કરી શકે છે. પોષણ પણ વાળ અને નખની તાકાત અને વૃદ્ધદરને બદલે છે.

9 / 11
વાળ અને નખ મોટાભાગે કેરાટીનમાંથી બનેલા હોય છે. તેમા પાણી, વસા અને વિવિધ ખનિજ હોય છે. જેમ-જેમ વાળ અને નખ વધે છે, આ ખનિજોને પ્રસ્થાપિત કરવાની આવશ્યક્તા હોય છે. આથી વાળ અને નખને પોષણ આપનારો સંતુલિત આહાર તેમના સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે જરૂરી હોય છે.

10 / 11
પોષક તત્વોની કમી વાળ તૂટવા અને નખ તૂટવા માટે કારણભૂત બની શકે છે. તેની કમી વિકાસને અવરોધે છે અથવા તો તેની સઆનુવંશિક્તા તેનુ સૌથી મોટુ કારક છે. વાળની વૃદ્ધિ વ્યક્તિએ વ્યક્તિએ જૂદી હોય છે. પરંતુ એક પરિવારના સદસ્યો વચ્ચે સમાન હોય છે.

11 / 11
g clip-path="url(#clip0_868_265)">