ભૂકંપ કેમ આવે છે? કેવી રીતે માપવામાં આવે છે? જાણો તમામ માહિતી વિગતવાર

ભારત સહિત દુનિયાના અલગ અલગ દેશોમાં સમયાંતરે ભૂકંપ અનુભવાઈ રહ્યો છે. ત્યારે ભૂકંપ અંગેની કેટલીક વાતો જાણવી ખુબ જરુરી છે. ચાલો જાણીએ ભૂકંપ અંગેની તમામ માહિતી વિગતવાર.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 2:09 PM
ભૂકંપ કેમ આવે છે ? - પૃથ્વીની અંદર 7 પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહેતી હોય છે. જ્યાં આ પ્લેટ અથડાઈ છે તેને ઝોન ફોલ્ટ લાઈન કહે છે. વારંવાર ટકરાવાને કારણે આ પ્લેટ્સના ખૂણા વળે છે અને દબાણને કારણે તૂટવા લાગે છે. નીચેની ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે જેને કારણે ભૂકંપ આવે છે.

1 / 5
ભૂકંપના પ્રકાર -  ઈન્ડયૂરડ  : માનવીય ગતિવિધીઓને કારણે, વોલ્કેનિક : જવાળામૂખી ફાટવાને કારણે, કોલેપ્સ - જમીનની અંદર થતા વિસ્ફોટોને કારણે, એક્સપ્લસન - પરમાણુ વિસ્ફોટને કારણે આવે છે.

2 / 5
ભૂકંપનું કેન્દ્રબિંદુ - ભૂકંપનું કેન્દ્ર એ સ્થાનને કહેવામાં આવે છે જેની બરાબર નીચે પ્લેટોમાં હલચલ થવાથી ભૂગર્ભીય ઊર્જા બહાર આવે છે.

3 / 5
ભૂકંપ કેવી રીતે માપવામાં આવે છે ?  - રિક્ટર મેગ્નિટયૂટ ટેસ્ટ સ્કેલની મદદથી ભૂકંપના તરંગો માપવામાં આવે છે. રિકટર સ્કેલમાં 1થી 9 સુધીની ભૂકંપની તીવ્રતા માપવામાં આવે છે. આ માપદંડ વર્ષ 1935માં કેલિફોર્નિયા ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના વૈજ્ઞાનિક ચાલ્સ રિક્ટરે બેનો ગુટેનબર્ગની મદદથી શોધ્યો હતો.

4 / 5
ભૂકંપના રિકટર સ્કેલ અને અસર :  0થી 1.9 - માત્ર સિસ્મોગ્રાફથી તેની જાણ થાય છે, 2થી 2.9 - હળવું કંપન, 3થી 3.9 - ટ્રક નજીકથી પસાર થાય તેવું કંપન, 4થી 4.9 - બારીના કાચ તૂટે, 5થી 5.9 - ફર્નિચરમાં હલચલ, 6થી 6.9 - મકાનોના પાયા હલે છે, 7થી 7.9 - મકાનો પડી શકે છે, 8થી 8.9 - પુલો પણ પડી શકે અને સુનામીનું જોખમ, 9થી વધારે - સંપૂર્ણ તબાહી

5 / 5

Latest News Updates

Follow Us:
ગુજરાતના 1100 મદ્રેસામાં સર્વે હાથ ધરાયો

નવસારીમાં મુકાયેલા પાલિકાના વોટર એટીએમ ભરઉનાળે ઠપ્પ

ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ગુજરાતમાં હીટવેવ અને માવઠાની આગાહી
ચારધામ યાત્રામાં અરાજકતાના કારણે સુરતના શ્રદ્ધાળુઓ અટવાઈ પડ્યા

ડેડીયાપાડા તાલુકા પંચાયતમાં મનસુખ વસાવાની હાજરીથી ચૈતર વસાવા ગિન્નાયા

આ ચાર રાશિના જાતકો આજે સ્વાસ્થ્યને લઈને રહે સાવચેત, જાણો કઈ છે રાશિ

રાજકોટમાં બસપોર્ટની લિફ્ટમાં ફસાયો યુવક, ફાયરવિભાગે કર્યુ રેસ્ક્યુ

ચોમાસામાં તમારા ઘર નજીક પાણી ભરાય તો ગટરના ઢાંકણા જાતે ખોલવાના રહેશે

રાજ્યમાં અમદાવાદ રહ્યુ સૌથી હોટેસ્ટ સિટી, આગામી પાંચ દિવસ ઓરેન્જ અલર્ટ

વડોદરામાં RTOનું સર્વર ઠપ્પ થતા ધોમધખતા તાપમાં અરજદારો રઝળ્યા- Video

g clip-path="url(#clip0_868_265)">