AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે પણ ફ્રિજની ઉપર મુકો છો આ વસ્તુઓ? તરત હટાવી લેજો નહીં તો ફ્રિજ બગડી જશે

કેટલાક લોકો રેફ્રિજરેટરને સજાવવા માટે તેની ઉપર શો-પીસ, પ્લાસ્ટિકનો ચમચી મુકવાનો સેટ, રમકડા જેવી વસ્તુઓ રાખે છે. ત્યારે શું રેફ્રિજરેટર પર આવી વસ્તુઓ મુકવી જોઈએ કે નહીં ચાલો જાણીએ.

| Updated on: Oct 13, 2025 | 9:45 AM
Share
આજકાલ, રેફ્રિજરેટર દરેક ઘરમાં હોવું જરૂરી બની ગયું છે. લોકો તેમના રેફ્રિજરેટરની ખૂબ કાળજી લે છે અને તેને લાંબા સમય સુધી ટકી રહેવા માટે દરેક સાવચેતી રાખે છે, પરંતુ ક્યારેક નાની ભૂલો પણ ભારે પડી શકે છે. કેટલાક લોકો રેફ્રિજરેટરને સજાવવા માટે તેની ઉપર શો-પીસ, પ્લાસ્ટિકનો ચમચી મુકવાનો સેટ, રમકડા જેવી વસ્તુઓ રાખે છે. ત્યારે શું રેફ્રિજરેટર પર આવી વસ્તુઓ મુકવી જોઈએ કે નહીં ચાલો જાણીએ.

1 / 6
પ્લાસ્ટિક અથવા કાપડના કવર: ઘણા ઘરોમાં, રેફ્રિજરેટરને પ્લાસ્ટિક અથવા કાપડના કવરથી ઢાંકવામાં આવે છે, જેનાથી ફ્રિજની હિટ બહાર નીકળી શકતી નથી. જો તમારા ઘરમાં આવું હોય, તો રેફ્રિજરેટર પરથી કાપડ અથવા પ્લાસ્ટિકના કવરને તાત્કાલિક દૂર કરો.

2 / 6
પ્લાસ્ટિકની વસ્તુઓ અથવા રમકડા: લોકો ફ્રિજની ઉપરનો ભાગ સુંદર દેખાય તે માટે સાજ-સજાવટની વસ્તુઓ મુકે છે જેમાં કેટલાક લોકો ગ્લાસ અને ચમચી મુકવાનું પ્લાસ્ટિકનું સ્ટેન્ડ રાખે તો કેટલાક લોકો પ્લાસ્ટિકના રમકડા તેના પર મુકે છે આમ કરવું પણ યોગ્ય નથી.

3 / 6
વાસણો ના મુકવા: કેટલાક લોકો ખોરાકને ઠંડુ કરવા માટે રેફ્રિજરેટરની ઉપર ગરમ વાસણ મુકે છે. તો કેટલાક લોકો ઉતાવળમાં ફ્રિજની ઉપર ખાલી વાસણો મુકી દે છે. આ આદત રેફ્રિજરેટર માટે પણ ખતરનાક છે. કારણે ફ્રિજ તેના ઉપરના ભાગેથી હિટ બહાર ફેંકે છે ત્યારે આ વાસણો તેની હિટ બહાર નીકાળવામાં આવરોધ બને છે, આમ લાંબા સમયે ફ્રિજનું આયુષ્ય ઘટી જાય છે અને જલદી ખરાબ થઈ જાય છે.

4 / 6
માઈક્રોવેવ યા ઓવન : ઘણા લોકો જગ્યાના અભાવે માઈક્રોવેવ ઓવનને ફ્રિજની ઉપર મુકી દે છે . માઈક્રોવેવ અને ઓવન પણ ઘણી ગરમી ઉત્સર્જન કરે છે. જો રેફ્રિજરેટરની ઉપર મૂકવામાં આવે તો, રેફ્રિજરેટરમાંથી ગરમી બહાર નીકળી શકતી નથી, અને માઈક્રોવેવની ગરમી રેફ્રિજરેટરને વધુ ગરમ કરે છે. આ રેફ્રિજરેટરના કોમ્પ્રેસરને ઝડપથી નુકસાન પહોંચાડી શકે છે અને ગેસ લીક ​​જેવી સમસ્યાઓ તરફ થઈ શકે છે.

5 / 6
નિષ્ણાતોના મતે, રેફ્રિજરેટર ઉપરથી ગરમી છોડે છે. જો કોઈ વસ્તુ ઉપર મૂકવામાં આવે છે, તો ગરમી યોગ્ય રીતે છોડી શકતુ નથી, જે રેફ્રિજરેટરની અંદરની ઠંડકને અસર કરે છે. આ કોમ્પ્રેસર પર વધુ દબાણ લાવે છે અને ગેસ લીક ​​જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી, ટેકનિશિયન હંમેશા રેફ્રિજરેટરની ઉપર કંઈપણ ના રાખવાની સલાહ આપે છે.

6 / 6

ઈન્ટરનેટ વગર પણ શેર કરી શકો છો Location? જાણો સરળ ટ્રિક, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

g clip-path="url(#clip0_868_265)">