શિક્ષકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગાંધીનગર ખાતે કર્યું ભવ્ય સ્વાગત, જુઓ તસવીરો

વડાપ્રધાન મોદીના હસ્તે ગુજરાત માટે દેશના સૌથી મોટા સર્વગ્રાહી શાળાકીય શિક્ષણ મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનો (Mission School of Excellence) પ્રારંભ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2022 | 3:32 PM
પીએમ સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામ શરૂ કરવા પહોંચ્યા ત્યારે શિક્ષકોએ તેમનું અમદાવાદ ખાતે ભવ્ય સ્વાગત કર્યું.

1 / 5
જે વિદ્યાર્થીઓએ 15-17 વર્ષ પહેલાં શાળા પ્રવેશોત્સવના ભાગ રૂપે શાળામાં પ્રવેશ મેળવ્યો હતો તે જ યુવાનોએ સ્ટેજ પર વડાપ્રધાનનું સ્વાગત કર્યું.

2 / 5
આ સાથે જ સ્કૂલ ઓફ એકસેલન્સ માટે 50 હજાર વર્ગખંડ અને 1.5 લાખ સ્માર્ટ વર્ગખંડ તેમજ 20 હજાર કમ્પ્યુટર લેબ અને 5 હજાર અટલ ટિંકરિંગ લેબ્સ બનાવાશે.

3 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યાં શિક્ષકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કર્યું.

4 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના અડાલજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લોકાર્પણમાં હાજરી આપી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">