જ્યાં રામ સેતુ બનાવવામાં આવ્યો ત્યાં પહોંચ્યા વડાપ્રધાન મોદી, કોથંદરમાસ્વામીની કરી પૂજા
તમિલનાડુના પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીએ કોથંદરમાસ્વામી મંદિરમાં જઈને પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા. કોડંદરામ સ્વામી મંદિર શ્રી કોથંદરમાસ્વામીને સમર્પિત છે. જેનો અર્થ થાય છે ધનુષ સાથે રામ.
Most Read Stories