Surat Rain Photos: સુરતના મેયરે વરસાદના પાણીથી જળમગ્ન થયેલા વિસ્તારોની લીધી મુલાકાત, પાણી નિકાલ માટે આપી સૂચના

Surat News : રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 28, 2023 | 12:46 PM
સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. ગત મોડી રાતથી જ શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતના ઉધના, પાંડેસરા, પર્વત પાટિયા, ચોકબજાર ગાંધીબાગ સહિતના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

1 / 5
રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી હતી. ધોધમાર વરસાદને લઈને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. લોકોને હાલાકી પડતા વહેલી સવારથી જ મેયર પણ વિઝીટ પર નીકળ્યા હતા.

2 / 5
વહેલી સવારથી જ સુરતના મેયર પણ જે વિસ્તારમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની વિઝિટ પર નીકળ્યા હતા. અધિકારી સાથે મેયર  હેમાલીબેન બોધાવાલા વહેલી સવારે ચોકબજાર ગાંધીબાગ પાસે વિઝીટ કરી હતી.

3 / 5
 સુરતના અનેક વિસ્તારો વરસાદ બાદ જળમગ્ન થયા છે. અહી રોડ પર પાણી ભરાઈ ગયા છે. ત્યારે મેયરે આ સ્થળની વિઝીટ કરી હતી અને અધિકારીઓને પાણી નિકાલ માટે સૂચના આપી હતી.

4 / 5
મેયર  હેમાલીબેન બોધાવાલાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સાથે સ્થળ પર જ પાણી ભરાવાની સમસ્યાને લઇને ચર્ચા કરી હતી અને તેના નિકાલની બનતી કામગીરી ઝડપથી કરવા જણાવ્યુ હતુ.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">