Surat News: ગુજરાતના સૌથી મોટા ST ડેપોમાં કિચડના થર જામ્યા, ફસાયેલી બસોને ક્રેઈનની મદદથી બહાર કાઢી, જુઓ Photos

Surat Bus Stand: સુરત શહેરમાં અલગ-અલગ વિસ્તારોમાં મેટ્રો ટ્રેન પ્રોજેકટની કામગીરી ચાલી રહી છે. કેટલીક જગ્યાએ તો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યાં સુરતના બસ વર્ક શોપમાં માટી સમય સર ન હટાવતા ચાર દિવસના ભારે વરસાદે હાલત બગાડી છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jul 03, 2023 | 1:42 PM
સુરત ગુજરાતના સૌથી મોટા ડેપો એવા સુરત ST ડેપો હાલ કીચડમાં ખડબડી રહ્યો હોવાની કેટલીક તસવીરો સામે  આવી છે.

1 / 7
મેટ્રોના અધિકારીઓને લેખિતમાં જાણ કરવામાં આવી હતી. પરંતુ પરિણામ શૂન્ય મળ્યું હતું. કર્મચારીઓ એક ફૂટ કીચડમાં કામ કરવા મજબુર થયા છે. મેન્ટેનન્સ રેમમાં પણ કીચડના થર જામેલા જોવા મળી રહ્યા છે.

2 / 7
મેટ્રો ટ્રેનના ચાલી રહેલા કામકાજને લઈ માટીના ઢગલા ચાર દિવસના ભારે વરસાદ બાદ કીચડમાં ફેરવાતા ફસાયેલી 10 પૈકી 5 બસોને ક્રેઇનની મદદથી બહાર કાઢવામાં હોવાનું જાણવા મળ્યું છે.

3 / 7
રોજની લગભગ 25 લાખની આવક રળી આપતા આ સુરત ડેપોમાં 150-200 બસોનું પાર્કિગ હોવાનું જાણવા મળ્યું છે. ત્યાં કામ કરતા એક કર્મચારીએ જણાવ્યું હતું કે હાલ સુરત 1 અને 2 ડેપો કીચડમાં ફેરવાય ગયા છે.

4 / 7
છેલ્લા કેટલાક દિવસોથી 1 ફૂટ કિચડમાંથી પસાર થવું પડે છે. અનેક બસો કીચડમાં ફસાયેલી હતી. જેને આખરે ક્રેઇન ની મદદથી બહાર કાઢવાનો વારો આવ્યો હતો. આ ડેપોમાં તમામ બસોનું મેન્ટેનન્સ અને રીપેરીંગ કામ થાય છે જે હાલ ખોરવાય ગયું છે.

5 / 7
વધુમાં જણાવ્યું હતું કે મેટ્રો ટ્રેનના કામકાજ દરમિયાન માટીના ઢગલા કરી દેવાયા હતા. જેને મોન્સૂન પહેલા હટાવી દેવા વારંવાર કોન્ટ્રાકટરથી માંડી મેટ્રો રેલ પ્રોજેક્ટના ઉચ્ચ અધિકારીઓ ને લેખિતમાં જાણ કરવામાં આવી હતી.

6 / 7
જો કે આંખ આડા કાન કરતા આખરે સુરતમાં ચાર દિવસ પડેલા ભારે વરસાદ બાદ આવી પરિસ્થિતિ ઉદ્દભવી હોય એમ કહી શકાય છે. હાલ મેન્ટેનન્સ રેમમાં પણ કીચડનો થઈ ગયો છે. આ તસવીરો જેનું જીવંત ઉદાહરણ કહી શકાય છે.

7 / 7
Follow Us:
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત

ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી

ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ

રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ

ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત

"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના

Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ

વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો

Bhavnagar : ઘોઘાના લાખણકા રોડ ઉપર ડમ્પરની અડફેટે 2 ના મોત

g clip-path="url(#clip0_868_265)">