AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ રીતે જમીન દોસ્ત થયા ભષ્ટાચારના ટ્વિન ટાવર, જુઓ 10 સેકન્ડ-10 તસવીરો

નોઈડાના સેક્ટર-93-Aમાં સ્થિત બે ગેરકાયદેસર ટ્વીન ટાવર આજે બપોરે 2.30 વાગ્યે વિસ્ફોટ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. થોડી જ સેકન્ડોમાં બંને બહુમાળી ટાવર પત્તાના મહેલની જેમ ઢગલો થઈ ગયા. લગભગ 100 મીટર ઊંચા ટાવર્સ થોડી જ સેકન્ડોમાં તોડી પાડવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 4:44 PM
Share
નોઈડાના સેક્ટર-93-Aમાં સ્થિત સુપરટેકના બંને ટ્વિન ટાવર 'એપેક્સ' અને 'સિયાન'ને રવિવારે તોડી પાડવામાં આવ્યા હતા. વિસ્ફોટ પછી થોડી જ સેકન્ડોમાં વિશાળ ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ. આ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ટ્વીન ટાવર્સને તોડી પાડવાના સુપ્રીમ કોર્ટના આદેશના એક વર્ષ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને ટાવરના ડિમોલિશનને કારણે 3,000 ટ્રક કાટમાળ નીકળ્યો છે.

1 / 10
નોઈડાના સેક્ટર-93-Aમાં સ્થિત બે ગેરકાયદેસર ટ્વીન ટાવર આજે બપોરે 2.30 વાગ્યે વિસ્ફોટ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. થોડી જ સેકન્ડોમાં બંને બહુમાળી ટાવર પત્તાના મહેલની જેમ ઢગલો થઈ ગયા. લગભગ 100 મીટર ઊંચા ટાવર્સ થોડી જ સેકન્ડોમાં તોડી પાડવામાં આવ્યા હતા.

નોઈડાના સેક્ટર-93-Aમાં સ્થિત બે ગેરકાયદેસર ટ્વીન ટાવર આજે બપોરે 2.30 વાગ્યે વિસ્ફોટ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. થોડી જ સેકન્ડોમાં બંને બહુમાળી ટાવર પત્તાના મહેલની જેમ ઢગલો થઈ ગયા. લગભગ 100 મીટર ઊંચા ટાવર્સ થોડી જ સેકન્ડોમાં તોડી પાડવામાં આવ્યા હતા.

2 / 10
બંને ટ્વીન ટાવર પડી ગયા બાદ ચારેબાજુ ધૂળના વાદળો છવાયા હતા. ધૂળ સિવાય ક્યાંય કશું દેખાતું ન હતું. બ્લાસ્ટ પહેલા સાયરન વગાડવામાં આવી હતી. આ પછી એક લીલું બટન દબાવવામાં આવ્યું હતું. પછી આંખના પલકારામાં, ટ્વીન ટાવર માટીના ઢગલામાં ફેરવાઈ ગયા.

3 / 10
બંને ટ્વીન ટાવરને તોડવા માટે 18 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. મુંબઈ અને દક્ષિણ આફ્રિકાની કંપનીએ મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.

4 / 10
આ બે ટાવરને તોડવા માટે 3,700 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોસાયટી નજીક 2009થી 'એપેક્સ' (32 માળ) અને 'સાયન' (29 માળ) ટાવરનું બાંધકામ ચાલી રહ્યું હતું.

5 / 10
દિલ્હીના પ્રતિષ્ઠિત કુતુબ મિનાર (73 મીટર) કરતાં ઊંચા આ ટાવર્સને 'વોટરફોલ ઈમ્પ્લોઝન' ટેકનિકની મદદથી પાડવામાં આવ્યા હતા. ટ્વીન ટાવર ભારતમાં તોડી પાડવામાં આવેલી સૌથી ઊંચી ઇમારત રહી.

6 / 10
સુપરટેકનો આ 40 માળનો પ્રોજેક્ટ હતો. બંને ટાવર 40 માળના બનવાના હતા. એક ટાવર 32 અને બીજો 29 માળ સુધી બાંધવામાં આવ્યો હતો. બંને ટાવરમાં કુલ 900 ફ્લેટ બનાવવાના હતા.

7 / 10
એપેક્સ 103 મીટર ઉંચો ટાવર હતો, જ્યારે સાયન 97 મીટર ઊંચો હતો. ભારતમાં આટલી ઊંચી ઈમારત અગાઉ ક્યારેય તોડી પાડવામાં આવી નથી. કેરળમાં, 2020 માં મહત્તમ 68 મીટર ઊંચી ઇમારત તોડી પાડવામાં આવી હતી. અબુ ધાબીમાં અત્યાર સુધીમાં સૌથી ઉંચી 168-M બિલ્ડીંગ તોડી પાડવામાં આવી છે.

8 / 10
બ્લાસ્ટ બાદ કાટમાળનો ઢગલો છે. બંને ટાવર પડી જવાથી 55 હજાર ટનથી વધુ કાટમાળ બહાર આવ્યો છે. કાટમાળ હટાવવામાં ત્રણ મહિનાનો સમય લાગશે.

9 / 10
બંને ટાવરના ડિમોલિશનને કારણે 3,000 ટ્રક કાટમાળ પડી ગયો હતો. કાટમાળ વહન કરવા માટે 1,200 થી 1,300 ટ્રકોની વ્યવસ્થા કરવામાં આવી છે. 21,000 ક્યુબિક મીટર કાટમાળ નોઈડામાં અલગ-અલગ સ્થળોએ ડમ્પ કરવામાં આવશે. થશે. કાટમાળને ડમ્પ કરવા માટે 5-6 હેક્ટર જમીન ફાળવવામાં આવી છે. કાટમાળમાંથી લગભગ ચાર હજાર ટન સ્ટીલ એટલે કે લોખંડ નીકળશે.

10 / 10
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન

અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ

ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video

મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ

બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video

કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video

અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર

સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો

સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED

g clip-path="url(#clip0_868_265)">