8 ઈંડા, કિલો ચિકન અને ભરપૂર શાકભાજી, આવી છે WWE સુપર સ્ટારની ડાયટ
John Cena Diet Plan: અમેરિકન પ્રોફેશનલ રેસલર જોન સીના WWE સુપરસ્ટાર છે અને તેણે ઘણી રેસલિંગ ચેમ્પિયનશિપ જીતી છે. તે તેના ખતરનાક શરીર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે જોન સીના તેની અતૂટ તાકાત માટે શું ખાય છે. ચાલો જાણીએ તેમનો ડાયટ પ્લાન વિશે.
Latest News Updates
Most Read Stories