ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ સફેદ કપડા કેમ પહેરે છે, તેની પાછળ કારણ શું છે

ટેસ્ટ ક્રિકેટમાં તમે જોયું હશે તો ખેલાડીઓ સફેદ કપડાં પહેરીને મેદાનમાં ઉતરે છે. ટેસ્ટ મેચ 5 દિવસ સુધી રમાય છે ત્યારે તમે વિચારતા હશો કે ખેલાડીઓ 5 દિવસ સુધી વ્હાઈટ કપડાં પહેરે છે તો આ પાછળ કરાણ શું છે.

| Updated on: Dec 27, 2023 | 4:52 PM
તમે જોયું હશે કે, ટેસ્ટ મેચ દરમિયાન ખેલાડીઓ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળે છે. લાલ, વાદળી અને પીળો રંગ કેમ પહેરતા નથી? તો ચાલો જાણીએ આ પાછળનું મોટું કારણ શું છે.

1 / 5
ટેસ્ટ મેચ તથ્યો સાથે જોડાયેલી કેટલીક બાબતો છે, જેના વિશે ભાગ્યે જ લોકો જાણતા હશે. પ્રથમ, ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ સફેદ રંગના કપડાં કેમ પહેરે છે અને બીજું આ રમતમાં લાલ બોલનો ઉપયોગ કેમ થાય છે?

2 / 5
સન 1900 પહેલા ક્રિકેટમાં એક ચોક્કસ ડ્રેસ કોડ નહોતો રહેતો. ખેલાડી સાધારણ કપડા પહેરીને જ મેદાનમાં ઉતરતા હતા. જોકે 1900મી સદી બાદ ક્રિકેટ એક પ્રોફેશનલ રમત તરીકે ઉભરી ચુકી હતી. આમ ક્રિકેટમાં ડ્રેસ કોડને મહત્વ મળવા લાગ્યુ હતુ.

3 / 5
હવે ટેસ્ટ મેચમાં ખેલાડીઓ સફેદ કપડાં પહેરે છે તો બોલ તો સફેદ રાખી શકે નહિ, તેના માટે લાલ બોલથી ટેસ્ટ મેચ રમાતી હોય છે. કારણ કે, જો લાલ બોલ હોય તો તે સફેદ કપડામાં જલ્દી નજરમાં આવી જાય છે. ટેસ્ટ મેચ 50 ઓવરની રમવામાં આવતી હોય છે,

4 / 5
પહેલા ટેસ્ટ મેચ ઉનાળામાં રમાતી હતી અને જેથી અન્ય રંગના ડ્રેસમાં ગરમી તેમજ અન્ય મુશ્કેલીઓ આવતી.તેથી પહેલાથી જ સફેદ રંગની જર્સીમાં જ ટેસ્ટ મેચ રમવાનું નક્કી થયું હતુ.

5 / 5

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો

g clip-path="url(#clip0_868_265)">