સાઉથ આફ્રિકાનું બર્ગર ભારતને ન પચ્યું, ભારતીય બેટ્સમેનો સામે ધમાલ મચાવી રહેલો નંદ્રે બર્ગર કોણ છે

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થઈ ગઈ છે. સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરી રહી છે અને સાઉથ આફ્રિકાએ શરૂઆતમાં જ ભારતને આંચકા આપ્યા છે. ડેબ્યુ કરનાર નંદ્રે ભારત સામે તરખાટ મચાવ્યો છે.

| Updated on: Dec 26, 2023 | 5:05 PM
સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ આજે એટલે કે આજથી 26 ડિસેમ્બરથી રમાઈ રહી છે. આ મેચમાં સાઉથ આફ્રિકા માટે ફાસ્ટ બોલર નંદ્રે બર્ગર ભારતની એક પછી એક વિકેટ લઈ રહ્યો છે.

1 / 7
આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જ્યાં ભારતના ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ટેસ્ટ ડેબ્યું કર્યું છે. ટેસ્ટમાં પદાર્પણ કરી રહેલા બર્ગરે જયસ્વાલને આઉટ કરીને વિકેટોનું ખાતું ખોલાવ્યું હતું.

2 / 7
તો સાઉથ આફ્રિકા માટે યુવા ડાબોડી ફાસ્ટ બોલર નંદ્રે બર્ગર છે. નંદ્રે બર્ગર ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરતાની સાથે જ પોતાની છાપ છોડી દીધી છે. અત્યારે દરેક જગ્યાએ માત્ર એક જ નામની ચર્ચા થઈ રહી છે અને તે છે નંદ્રે બર્ગર.

3 / 7
બર્ગરે ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેનોના એક પછી એક ઝટકા આપી રહ્યો છે. બર્ગરે ભારતીય ટીમને એક નહીં પરંતુ બે ઝટકા આપ્યા છે. 28 વર્ષના નંદ્રે બર્ગરે ડોમેસ્ટિક ક્રિકેટમાં ધમાલ મચાવ્યા બાદ હવે ભારત વિરુદ્ધ ટેસ્ટમાં પણ ડેબ્યું કર્યું છે.

4 / 7
નંદ્રે બર્ગર  પહેલા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો અને ત્યાર બાદ તેણે સ્ટાર બેટ્સમેન શુભમન ગિલને પોતાની જાળમાં ફસાવી દીધો. જયસ્વાલે 17 રન બનાવ્યા હતા, જ્યારે ગિલ માત્ર 2 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બર્ગરના કારણે એક સમયે ભારતનો સ્કોર 24 રનમાં 3 વિકેટે હતો. આ ટેસ્ટ મેચ તેના માટે યાદગાર સાબિત થઈ રહી છે.

5 / 7
દુબઈમાં આયોજિત IPL ઓક્શન 2024માં રાજસ્થાન રોયલ્સ દ્વારા યુવા બોલરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. રાજસ્થાને તેમની મૂળ કિંમત 50 લાખ રૂપિયામાં બર્ગર ખરીદ્યા છે. જ્યારે યશસ્વી જયસ્વાલ પણ લીગમાં RR તરફથી રમતા જોવા મળશે.

6 / 7
 નંદ્રે બર્ગરે પોતાની ડોમેસ્ટિક કરિયરમાં કુલ 40 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. બર્ગરે 67 ઈનિગ્સમાં ફર્સ્ટ ક્લાસ કરિયરમાં 3.04ની ઈકોનોમીથી 122 વિકેટ લીધી છે. બર્ગરે સાઉથ આફ્રિકા માટે 3 વનડે અને 1 ટી 20માં પણ ખાતું ખોલ્યું છે. વનડેમાં તેના નામે 5 તો ટી 20માં 1 વિકેટ છે.

7 / 7

Latest News Updates

Follow Us:
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

g clip-path="url(#clip0_868_265)">