Paris Olympics 2024: 55 કિગ્રાની વિનેશ ફોગાટને 50 કિગ્રા કેટેગરીમાં શા માટે રમવાની ફરજ પડી?
સ્ટાર રેસલર વિનેશ ફોગટનું વજન સામાન્ય રીતે 55-56 કિલો રહે છે. તેણે પોતાના કરિયરની શરૂઆત 48 કિગ્રા કેટેગરીમાં ફાઈટીંગ કરી હતી. પછી એક તબક્કો આવ્યો જ્યારે તેણીએ 55 કિગ્રા વર્ગમાં લડત આપી. તેણે પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રામાં ભાગ લીધો હતો. આ એ કેટેગરી છે જેમાં વિનેશે છેલ્લે 2018માં ભાગ લીધો હતો. સવાલ એ થાય છે કે 55 કિલો વજન ધરાવતી વિનેશ ફોગાટને 50 કિલોની કેટેગરીમાં શા માટે રમવાની ફરજ પડી?
Most Read Stories