ન્યૂઝ પેપરના ફ્રન્ટ પેજ પર કઈ રીતે છવાઈ ગયો ગ્રેન્ડમાસ્ટર પ્રજ્ઞાનંદા? 2023માં ચેસની રમતમાં આ રીતે રચ્યો ઈતિહાસ

ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે, પણ આપણા દેશમાં હોકી કરતા વધારે ક્રિકેટની લોકપ્રિયતા વધારે જોવા મળી છે. છેલ્લા કેટલાક સમયથી હોકી સહિતની રમતો તરફ ભારતીય ફેન્સ આકર્ષિત થયા છે. કારણ કે નીરજ ચોપડા સહિતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને દુનિયામાં ભારતનો ડંકો વગાડી રહ્યા છે.

| Updated on: Dec 23, 2023 | 6:06 PM
2023માં ક્રિકેટની જેમ ચેસની રમત ન્યૂઝપેપર્સની હેડલાઈન્સમાં રહી. ભારતમાં ચેસની રમતને ઘણીવાર નજરઅંદાજ કરવામાં આવતી હતી. પણ 2023માં ઈતિહાસ રચાયો 18 વર્ષના પ્રજ્ઞાનંદાએ નાની ઉંમરમાં શાનદાર પ્રદર્શન કરીને ન્યૂઝપેપરની હેડલાઈન્સમાં પોતાનું નામ જોડયુ.

1 / 5
પ્રજ્ઞાનંદાએ 2023માં ફિડે વર્લ્ડ ચેસ ટુર્નામેન્ટની ફાઈનલમાં સ્થાન મેળવ્યુ હતુ. સેમીફાઈનલમાં ફાબિયાનો કારુઆનાને 3.5-2.5થી હરાવીને તે ફાઈનલમાં પહોંચ્યો હતો. ફાઈનલમાં આ ખેલાડીનો સામનો પાંચ વારના ચેમ્પિયન નોર્વેના અનુભવી મૈગ્નસ કાર્લસન સાથે હતો. પ્રજ્ઞાનંદા વિશ્વનાથ આનંદ બાદ આ ટુર્નામેન્ટની ફાઈનલમાં પહોંચનાર બીજો ભારતીય પ્લેયર બન્યો છે.

2 / 5
 ફાઈનલમાં નંબર 1 પ્લેયર મૈગ્નસ કાર્લસન સામે હારીને પણ તેણે કરોડો ભારતીયોનું દિલ જીતી લીધું હતુ. આર પ્રજ્ઞાનંદે પોતાની બહેનના શોખથી પ્રભાવિત થઈને ચેસની રમતની શરુઆત કરી હતી. માત્ર ત્રણ વર્ષની ઉંમરથી તે ચેસ સાથે જોડાયો હતો.

3 / 5
 તેને મોટી બહેન વૈશાલીએ તેને ચેસની રમત શીખવાડી હતી. તેમના પરિવારનું બેકગ્રાઉન્ડ ખુબ સામાન્ય છે. તેમના પિતા રેમશબાબૂ બેંકમાં નોકરી કરે છે અને માતા નાગલક્ષ્મી બંને બાળકો સાથે ટુર્નામેન્ટમાં જાય છે.

4 / 5
પ્રજ્ઞાનંદાને ક્રિકેટની રમત પણ પસંદ છે. જ્યારે તેને સમય મળે છે તે મેચ રમવા નીકળી પડે છે. આજે પ્રજ્ઞાનંદા સ્ટાર ચેસ પ્લેયર છે. 2023માં 18 વર્ષની ઉંમરમાં જ તેણે મોટી સફળતાઓ મેળવી છે. આવનારા વર્ષોમાં ભારતનો આ સ્ટાર ખેલાડી પોતાના પ્રદર્શનથી ચમકતો જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

g clip-path="url(#clip0_868_265)">