ગુજરાત જાયન્ટ્સની જોરદાર વાપસી, વોર ઓફ સ્ટાર્સમાં યુપી યોદ્ધાને 8 પોઈન્ટથી હરાવ્યું

પ્રો કબડ્ડી (PKL 10) ની 37મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે જોરદાર પુનરાગમન કર્યું અને સતત હારનો સિલસિલો તોડી નાખ્યો. આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે અને યુપી હજુ પણ આઠમા સ્થાને યથાવત છે.

| Updated on: Dec 24, 2023 | 11:46 AM
ગુજરાત જાયન્ટસે એશડીએટી મલ્ટીપર્પસ ઈન્ડોર સ્ટેડિયમમાં શનિવારના રોજ રમાયેલી પ્રો કબડ્ડી લીગની 10મી સીઝનની 37મી મેચ હતી. જેમાં યુપી યોદ્ધાને 38-30ના અંતરથી હાર આપી છે. કરિયરની 27મી હાઈ 5 લગાવનાર ફઝલ અતરાચલીને ટીમને સતત 2 હાર બાદ જીત મળી છે. તેમને 7 મેચમાં ચોથી જીત મળી જ્યારે યૂપીને આટલી જ મેચમાં ચોથી હાર મળી હતી.

1 / 5
ગુજરાત ફઝલ સિવાય એચએસ રાકેશ 14 અંક જ્યારે યુપીના સુરેંદર ગિલ 13  રહ્યા હતા., યુપીની ટીમ ત્રણ મેચથી જીત માટે તલપાપડ છે. હવે યુપીની ટીમ તેની આગામી મેચ નોઈડાની યજમાનીમાં રમશે. આ જીત સાથે ગુજરાતની ટીમ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે.

2 / 5
 યૂપીની આક્રમક શરુઆત કરી હતી અને છઠ્ઠી મિનિટ સુધી 3-2થી લીડ મેળવી લીધી હતી, ફરી સુરેન્દરે સુપર રેડની સાથે 6-2થી આગળ રહી.સુરેન્દ્રે આગામી રેડ પણ ગુજરાતને ઓલઆઉટ તરફ ધકેલ્યું અને ફરી યુપીએ આમ 10-4ની લીડ લઈ લીધી હતી.આગળની રેડમાં સુરેન્દરે ફઝલને આઉટ કરીને ગુજરાતને આંચકો આપ્યો હતો.

3 / 5
 જો કે ગુજરાતી ડિફેન્સે સુરેન્દરને આઉટ કરીને પ્રથમ સફળતા હાંસલ કરી હતી, પરંતુ ત્યારબાદ યુપી ડિફેન્સે રાકેશને ડૅશ કરીને વળતર આપ્યું હતું. યુપી પ્રથમ 10 મિનિટમાં 13-9થી આગળ હતું. અંતે ગુજરાતની ટીમે યુપીને ઓલરાઉટ કરીને 35-26ની લીડ સાથે પોતાની જીત પાક્કી કરી લીધી હતી.

4 / 5
 હવે આપણે પ્રો કબડ્ડી લીગની વાત કરીએ તો પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાન પર પુનેરી પલટન છે. બીજા સ્થાન પર જયપુર ત્રીજા સ્થાન પર ગુજરાત ચોથા સ્થાન પર બંગાળ અને પાંચમાં સ્થાન પર હરિયાણા 21 પોઈન્ટ સાથે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

g clip-path="url(#clip0_868_265)">