દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રુદ્રાક્ષ શિવલિંગનું સુરતમાં નિર્માણ, દર્શનાર્થે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર, જુઓ ફોટા
મહાશિવરાત્રીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી. ત્યારે સુરત શહેરમાં ગોડાદરા વિસ્તારમાં આસ્તિક ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ માટે ભવ્ય શિવભક્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં આકર્ષણનું કેન્દ્ર 35 ફૂટ ઊંચું રુદ્રાક્ષ શિવલિંગ છે. આ શિવલિંગ દક્ષિણ ગુજરાતનું સૌથી ઊંચું મહાકાલ રુદ્રાક્ષ શિવલિંગ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
Most Read Stories