અમદાવાદમાં વીજળીના કડાકા અને કરા સાથે તૂટી પડ્યો વરસાદ, અનેક જગ્યાએ ભરાયા પાણી, જુઓ Photos

Ahmedabad Rain: તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદને પગલે ચારે તરફ ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 7:43 PM
અમદાવાદના વાતાવરણમાં સાંજે અચાનક પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા. તોફાની પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. શહેરના વસ્ત્રાપુર, શિવરંજની, સેટેલાઈટ, જોધપુર, બોડકદેવ, સરખેજ, પ્રહલાદ નગર, રતનપોળ, ગોતા, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

1 / 5
તોફાની પવન અને ગાજવીજ સાથે વરસાદને પગલે ચારે તરફ ઠંડક પ્રસરી છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસ્યો.

2 / 5
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે IPL 2023 Final ટક્કર થઈ રહી છે. આ પહેલા જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને માહોલ વરસાદી બન્યો છે. જેને લઈ પીચ પર વાતાવરણને ધ્યાને રાખીને કવર્સ ઢાંકી દેવામાં આવ્યા હતા. માહોલ વરસાદી બનવાને લઈ ફાઈનલ મેચને લઈ ચાહકોમાં નિરાશા વ્યાપી હતી.

3 / 5
અમદાવાદ શહેરમાં અડધા કલાક વરસેલા ધોધમાર વરસાદમાં જ તંત્રની પોલ ખૂલી હતી અને અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને પારાવાર હાલાકી સહન કરવાનો વારો આવ્યો હતો.

4 / 5
કરા સાથે વરસાદને કારણે બાળકોમાં પણ કુતુહલ સર્જાયુ હતુ. બાળકો સહિત મોટેરાઓ પણ કરાની મજા માણતા જોવા મળ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow Us:
માધવ ગ્રુપને ત્યાં ITના દરોડા, 200 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા

ગુજરાત પર મંડરાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ !

મેળામાં રાઈડ તૂટતા અફરાતફરીનો માહોલ, તાત્કાલીક મેળો બંધ કરાયો

સુરતમાં કપડાંની ચોરી કરતી મહિલા ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ

106 દંપત્તીને બારોબાર લગ્ન નોંધણીના પ્રમાણપત્ર આપાયા હોવાની આશંકા

ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત !

આ પાંચ રાશિના જાતકોને આજે આવક કરતા ખર્ચમાં થશે વધારો

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

g clip-path="url(#clip0_868_265)">