Rahul Gandhi Education: રાહુલ ગાંધી કેટલા ભણેલા છે? જાણો તેમની દેહરાદૂનથી હાર્વર્ડ યુનિવર્સિટી સુધીની સંપૂર્ણ વાત

દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી અવારનવાર સમાચારોમાં રહે છે. આવો આજે જાણીએ એમના અભ્યાસ વીશેની કેટલીક ખાસ વાતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 11:43 AM
દેશની સૌથી જૂની કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી અવારનવાર સમાચારોમાં રહે છે. રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતા રાજીવ ગાંધી હતા. જેઓ પાછળથી ભારતના વડાપ્રધાન બન્યા હતા. તેમની માતા સોનિયા ગાંધી ઈટાલીના છે. રાહુલ ગાંધી ઘણીવાર પોતાની ઈમેજને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે જાણો છો કે, રાહુલ ગાંધીનો અભ્યાસ ક્યાંથી પૂરો થયો છે, કેટલા ભણેલા છે? ચાલો જાણીએ રાહુલ ગાંધીનું શિક્ષણ અને વિદ્યાર્થી જીવન વિશે.

1 / 5
રાહુલ ગાંધીએ બાળપણમાં ઘણું જોયું છે. તેમનું બાળપણ ખૂબ જ ઉતાર-ચઢાવનું રહ્યું છે. તેમનું પ્રાથમિક શિક્ષણ સેન્ટ કોલંબસ સ્કૂલમાં થયું હતું પરંતુ સુરક્ષાને કારણે તેમને દહેરાદૂન મોકલવામાં આવ્યા હતા. 1989માં તેમણે તેમના સ્નાતક માટે સેન્ટ સ્ટીફન્સ કોલેજ, દિલ્હીમાં પ્રવેશ લીધો. પરંતુ તે પછી સુરક્ષાના કારણોસર તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો અને હાર્વર્ડ યુનિવર્સિટી ગયા.

2 / 5
રોલિન્સ કોલેજ ફ્લોરિડા જ્યાંથી તેણે બેચલર ઓફ આર્ટસ સાથે સ્નાતક થયા. ગ્રેજ્યુએશન પછી રાહુલ ગાંધીએ લંડનના મોનિટર ગ્રુપમાં ત્રણ વર્ષ સુધી કામ કર્યું. આ કંપની મેનેજમેન્ટ ગુરુ માઈકલ પોર્ટરની સલાહકાર સંસ્થા હતી.

3 / 5
1995માં રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાંથી એમફિલની ડિગ્રી મેળવી. રાજકારણમાં આવતા પહેલા તેઓ ખાનગી કંપનીઓમાં પણ કામ કરતા હતા. પરંતુ સુરક્ષાના કારણે રાહુલ ગાંધીએ પોતાનું નામ છુપાવવું પડ્યું હતું.

4 / 5
વર્ષ 2002માં રાહુલ ગાંધી ભારત પરત ફર્યા અને પોતાની ટેક્નોલોજી કન્સલ્ટિંગ કંપનીની સ્થાપના કરી. રાહુલે પોતાની રાજકીય કારકિર્દી 2004માં શરૂ કરી હતી. તેમણે ઉત્તર પ્રદેશમાં તેમના પિતાના મતવિસ્તાર અમેઠીમાંથી પહેલી લોકસભા ચૂંટણી લડી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">