AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાહુલ ગાંધી પાસે નથી પોતાનું ઘર, પણ છે બે કોર્મશિયલ બિલ્ડિંગના માલિક, જાણો શું છે આજની કિમંત

રાહુલ ગાંધી પાસે કોઈ ઘર નથી, જો કે, ગુરુગ્રામમાં તેમના નામે બે કોમર્શિયલ બિલ્ડિંગ છે અને તેની કિંમત 9 કરોડ રૂપિયાથી વધુ છે. કોંગ્રેસના નેતા પાસે દિલ્હીના મહેરૌલીમાં બે ખેતીની જમીન છે, જેમાંથી તેઓ અને તેમની બહેન પ્રિયંકા ગાંધી સંયુક્ત માલિક છે.

| Updated on: Apr 05, 2024 | 1:14 PM
Share
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે (3 એપ્રિલ) કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ નેતાએ નામાંકન પહેલા બહેન પ્રિયંકા ગાંધી સાથે વાયનાડમાં રોડ શો પણ કર્યો હતો.

1 / 5
આ નામાંકન ભર્યા બાદ તેમણે જમા કરાવેલ તેમનું એફિડેવિટ સામે આવ્યું છે. જેમાં રાહુલ ગાંધીની સંપત્તિથી લઈને રોકાણ સુધીની વિગતોની જાણ થઈ છે.

2 / 5
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી પાસે પોતાનું કોઈ ઘર નથી. જોકે, ગુરુગ્રામમાં તેના નામે બે કોમર્શિયલ બિલ્ડિંગ છે. તેમની કિંમત 9 કરોડથી વધુ છે.

3 / 5
રાહુલ ગાંધીની સંસદ પદ જતા તેમને સરકારી બંગલો ખાલી કરવો પડ્યો હતો જોકે તે બાદથી જ તેમના પાસે કોઈ પોતાનું ઘર નથી પણ મોદી સરકારના PM તરીકે શપથ લીધા પછી 1 ડિસેમ્બર 2014ના રોજ રાહુલ ગાંધીએ પોતાની કોમર્શિયલ બિલ્ડિંગ ખરીદી હતી. રાહુલ ગાંધીની કોમર્શિયલ બિલ્ડિંગમાં ગુરુગ્રામમાં ઓફિસ સ્પેસ પણ છે, જેની કિંમત હાલમાં ₹9 કરોડથી વધુ છે

4 / 5
રાહુલ ગાંધીની આ કોમર્શિયલ બિલ્ડિંગ 5838 સ્ક્વેર ફુટ છે. જેમાં પહેલી બિલ્ડિંગ 1,65,61,317 કરોડની છે જ્યારે બીજી તેજ જગ્યાએ 6,27,42,660 કરોડની છે.

5 / 5
પાકિસ્તાને પણ સ્વીકાર્યુ ઠાકોર સમાજનું નવું બંધારણ

મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો

બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત

રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી

નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો

ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !

સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે

હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ

g clip-path="url(#clip0_868_265)">