AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમને દર મહિને થશે આવક, માત્ર 1000 રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

પોસ્ટ ઓફિસ સ્કીમ હેઠળ સંબંધિત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે નિયત અરજી પત્રક સબમિટ કરીને ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષ પૂર્ણ થવા પર ખાતું બંધ કરી શકાય છે. જો ખાતાધારક પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો ખાતું બંધ કરી શકાય છે અને રકમ નોમિનીને આપવામાં આવે છે.

| Updated on: Mar 13, 2024 | 4:16 PM
Share
પોસ્ટ ઓફિસમાં ઘણી બચત યોજનાઓ છે જેમાં રોકાણ કરવાથી લાંબા ગાળામાં ફાયદો થાય છે. આવી જ એક સ્કીમ છે પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ, જે તમને દર મહિને આવક આપે છે. આ સ્કીમમાં માત્ર 1000 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકાય છે. તેના માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને એકાઉન્ટ ખોલવી શકો છો.

1 / 5
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા 1000 રૂપિયાથી રોકાણ કરી શકો છો. રોકાણ માટેની મહત્તમ મર્યાદા 9 લાખ રૂપિયા છે. જો તમારું સંયુક્ત ખાતું છે તો તમે વધુમાં વધુ 15 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. જોઈન્ટ એકાઉન્ટમાં તમામ ખાતા ધારકોનો સમાન હિસ્સો રહેશે.

2 / 5
હાલમાં આ મંથલી ઈન્કમ સ્કીમમાં જમા રકમ પર 7.4 ટકા વાર્ષિક વ્યાજ દર આપવામાં આવે છે. એકાઉન્ટ ખોલવાની તારીખથી 1 મહિનો પૂરો થવા પર વ્યાજની ચૂકવણી કરવામાં આવે છે. જો ખાતાધારક દ્વારા દર મહિને ચૂકવવાપાત્ર વ્યાજનો દાવો કરવામાં આવતો નથી, તો આવા વ્યાજ પર કોઈ વધારાનું વ્યાજ મળશે નહીં.

3 / 5
વ્યાજ માત્ર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર એકાઉન્ટ ખોલવાની તારીખથી ઉપાડની તારીખ સુધી લાગુ થશે. પોસ્ટ ઓફિસની ઓફિશિયલ વેબસાઈટ મૂજબ તે જ પોસ્ટ ઓફિસ અથવા બચત ખાતામાં ઓટો ક્રેડિટ દ્વારા વ્યાજ ઉપાડી શકાય છે. આ સ્કીમમાંથી મળેલા વ્યાજ પર ઈન્કમ ટેક્સ લાગુ થાય છે.

4 / 5
પોસ્ટ ઓફિસ મંથલી ઈન્કમ સ્કીમ હેઠળ સંબંધિત પોસ્ટ ઓફિસમાં પાસબુક સાથે નિયત અરજી પત્રક સબમિટ કરીને ખાતું ખોલવાની તારીખથી 5 વર્ષ પૂર્ણ થવા પર ખાતું બંધ કરી શકાય છે. જો ખાતાધારક પાકતી મુદત પહેલા મૃત્યુ પામે છે, તો ખાતું બંધ કરી શકાય છે અને રકમ નોમિનીને આપવામાં આવે છે. જો ખાતું 1 વર્ષ બાદ અને ખુલવાની તારીખથી 3 વર્ષ પહેલાં બંધ કરવામાં આવે તો, મૂળ રકમના 2 ટકા જેટલી રકમ કાપવામાં આવશે.

5 / 5
પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video

મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ

નવસારીમાં હોળી એટલે ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો સંગમ

વડાપ્રધાન મોદી આજે દેશને આપશે ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચિપની ભેટ

કાંકરિયા થી રિવરફ્રન્ટ સુધી ફ્લોટિંગ સોલર પેનલ

ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુનું નામ બદલાઈ ગયું, જાણો નવું નામ

નિયમ તોડશો તો દંડ નક્કી! શેરડીના રસ પર મનપાની સખ્ત નજર

હોળી માટે વતન જવાની હોડ! ઉધના રેલવે સ્ટેશન પર માનવ મહાસાગર

કુદરતને નજીકથી માણવા માટે હમણાં જ પ્લાન કરો ટ્રિપ

g clip-path="url(#clip0_868_265)">