AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું હવે મોબાઈલ થઈ જશે ગાયબ? માર્કેટમાં આવ્યા SIM વાળા AI ઈયરબડ્સ, સ્માર્ટફોન વિના જ થશે કોલિંગ!

શું ઈયરબડ્સ હવે સ્માર્ટફોનની જગ્યા લઈ લેશે? હવે વગર મોબાઈલે કોલિંગ કરો, AI કમાન્ડ આપો અને 25 કલાક સુધીનું કોલ રેકોર્ડિંગ મેળવો. Gmail અને Google Calendar સાથે પણ કનેક્ટ થશે આ સુપર બડ્સ!

| Updated on: Aug 31, 2026 | 4:42 PM
Share
Plaud નામના અમેરિકન સ્ટાર્ટઅપે એક અનોખા TWS ઈયરબડ્સ Plaud One લોન્ચ કર્યા છે. આ બડ્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં inbuilt eSIM નું સપોર્ટ આપવામાં આવ્યું છે, જેના કારણે તમારે કોલ કરવા કે AI ફિચર્સ વાપરવા માટે મોબાઈલ કે કમ્પ્યુટરની જરૂર નહીં પડે.

1 / 7
ઘણા લોકો સ્માર્ટફોનનો ઉપયોગ માત્ર કોલ કરવા, ઓડિયો સાંભળવા કે વિગતો નોટ કરવા માટે જ કરતા હોય છે. આ ઈયરબડ્સ આવી જ બેસિક જરૂરિયાતોને પૂરી કરીને તમારા સ્માર્ટફોન પર નિર્ભરતા ઘટાડી દેશે.

2 / 7
આ ઈયરબડ્સ સંપૂર્ણપણે વોઈસ કમાન્ડ પર કામ કરે છે. તેમાં પાવરફુલ AI આસિસ્ટન્ટ આપેલું છે, જે તમારી વાતચીત રેકોર્ડ કરી શકે છે અને તેને ટેક્સ્ટમાં ટ્રાન્સક્રાઇબ (Transcribe) પણ કરી આપે છે.

3 / 7
આ બડ્સનું AI માત્ર વાતો સાંભળતું નથી, પરંતુ ટ્રાન્સક્રાઇબ કરેલી વિગતોને સીધી તમારા Gmail, Google Calendar, Notion અને Slack જેવા ઓફિશિયલ એપ્સ સાથે સિન્ક (Connect) કરી શકે છે.

4 / 7
ટેકનિકલ સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં 12mm ના પાવરફુલ ડ્રાઇવર્સ અને એક્ટિવ નોઈઝ કેન્સલેશન (ANC) આપવામાં આવ્યું છે. આ સિવાય એનો ચાર્જિંગ કેસ 5 મીટર સુધીના અંતરથી પણ એકદમ ક્લિયર અવાજ રેકોર્ડ કરી શકે છે.

5 / 7
બેટરી બાબતે આ બડ્સ ખુબ જ મજબૂત છે. એકવાર ફુલ ચાર્જ કર્યા પછી યુઝર્સ સતત 25 કલાક સુધીની વાતચીત કે કોલ રેકોર્ડ કરી શકશે.

6 / 7
હાલ આ ઈયરબડ્સ અમેરિકામાં $249 (આશરે ₹21,000) ની કિંમતે પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ કરાવાયા છે. કંપની ટૂંક સમયમાં તેની શિપિંગ શરૂ કરશે અને લોકોના પ્રતિસાદના આધારે તેને ગ્લોબલ માર્કેટમાં લોન્ચ કરવાની યોજના બનાવશે.

7 / 7

જન્માષ્ટમી પહેલાં કાળા પડેલા કાનુડાની મૂર્તિ ફરી સોના જેવી ચમકશે, અજમાવો આ સરળ અને અચૂક ઘરેલુ નુસ્ખા

Follow Us
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી

અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી

જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?

નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ

વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ

દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં

મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી

જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો

મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ

મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'

g clip-path="url(#clip0_868_265)">